________________
શ્રી ભગવતી ઉપક્રમ
૪. એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ
લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગસ્નિગ્ધ અનેક ભાગ રૂા. સ્નિગ્ધ અને રૂક્ષ ’ ને એક વચન અને બહુ વચનમાં રાખવાથી આ ચાર ભાંગા બને છે. એ પ્રમાણે ‘ઉષ્ણુ’ને અહુવચનમાં રાખવાથી ચાર ભાંગા અને છે. એ પ્રમાણે ‘ શીત ’ ને બહુવચનમાં રાખવાથી ૪ ભાંગા બને છે. એ પ્રમાણે ‘ શીત અને ઉષ્ણ ’ને બહુવચનમાં રાખવાથી ચાર ભાંગા અને છે. એ ૧૬ ભાંગા થયા.
૪૫૪
"
એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ અનેક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ જ્જુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ પ્રમાણે · ગુરુ ’ને એકવચનમાં અને લઘુને બહુવચનમાં રાખીને ઉપર કહ્યા તે પ્રમાણે ૧૬ ભાગા કહી દેવા.
6
એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ અનેક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ પ્રમાણે આના પણ ૧૬ ભાંગા કહી દેવા જોઇએ.
એક ભાગ ક શ એક ભાગ મૃદુ અનેક ભાગ ગુરુ અનેક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. પ્રમાણે આના પણ ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. એ સ મળીને કશ અને મૃદુને એકવચનમાં રાખવા પહેલાં ચાસ ભાંગા બને છે. એ પ્રકારે કશ’ને એકવચનમાં અને ‘મૃદુ'ને બહુવચનમાં રાખવાથી ખીજા પણ ૬૪ ભાંગા બને છે. એ મુજબ ‘કશ’ને બહુવચનમાં અને ‘મૃદુને એકવચનમાં રાખવાથી ત્રીજા ૬૪ ભાંગા અને છે. એ પ્રમાણે કર્કશ અને મૃદુ બન્નેને બહુવચનમાં રાખવાથી ચેાથા ૬૪.ભાંગા અને છે. એ ચારે ૬૪ ભાંગા ભેગા કરવાથી આ સંયોગી ( આઠ સ્પર્શાના સચેાગથી બનવાવાળા ( ૨૫૬ ભાંગા અને છે. એ પ્રમાણે બાદર અને ત પ્રદેશી કધના સ્પર્શ સબંધી ૧૨૯૬ ( ચાર સયાગી ૧૬, પાંચ સંચાગી ૧૨૮, ૭ સચાગી ૩૮૪, સાત સંચેાગી ૫૧૨ અને આ સચેાગી ૨૫૬=૧૨૯૬) ભાંગા થયા.