________________
ગમ્બા અધિકાર ભગવતી ૨૪. ૨૧
: પ૭ હોય છે. વેદને ૨ શાતા અને અશાતા) વેદ-ભવનપતિના લઈ બીજા દેવલેક સુધી વેદ બે (સ્ત્રી વેદ અને પુરુષવેદ) ત્રીજાથી બારમા દેવક નવરૈવેયક, ચાર અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધમાં વેદ એક (પુરુષવેદ) આયુષ્ય-પોતપોતાના સ્થાન અનુસાર હોય છે. અધ્યવસાય-૨ (શુભ અને અશુભ) અનુબંધ-આયુષ્ય અનુસાર હોય છે. કાયસંઘના બે ભેદ ભવાદેશ અને કાળાદેશ.
ભવનપતિથી લઈ આઠમા દેવલેક સુધી ભવ અને કાળના ગમ્મા આદિ સર્વ તિર્યંચની રીતે કહેવા. @ નવમા દેવકથી લઈ નવરૈવેયક સુધી ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્યા હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવતા ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ ચાર ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હોય છે. સર્વાર્થસિદ્ધના દેવતા ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ કાળના ૩ ગમ્મા (સાતમા, આઠમા, નવમા) હોય છે.
નવમા દેવલેકશી લઈ નવવેચક સુધી કાળના નવ ગમ્મા કહેવા. નવમા દેવલોકની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરેપમ. ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમ, દસમા દેવલોકની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમ એ રીતે એક એક સાગરોપમ વધારતો જ. નવમા ધૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૧ સાગરેપમથી ગમ્મા કહેવા
નવમા દેવલોકના કાળ સબંધી નવ ગમ્મા (1) પહેલે ગમે ઓધિક અને ઔધિક–૧૮ સાગરેપમ પ્રત્યેક વર્ષ, ૫૭ સાગરેપમ, ૩ ક્રોડપૂર્વ (૨) બીજે ગામો-ઔધિક અને જઘન્ય-૧૮ સાગરેપમ, પ્રત્યેક વર્ષ, પ૭ સાગરોપમ, ૩ પ્રત્યેક વર્ષ. (૩) ત્રીજો ઝમે-ૌધિક અને ઉત્કૃષ્ટ-૧૮ સાગરોપમ, ક્રોડપૂર્વ, પ૭ સાગરેપમ, ત્રણ ડિપૂર્વ, (૪)
@ પરંતુ એટલી વિશેષતા છે કે, ભવનપતિથી લઇ બીજા દેવલોક સુધી જઘન્ય ગમ્મા અંતર્મુહૂર્તના બદલે પ્રત્યેક માસના અને ત્રીજાથી આડમા દેવલેક સુધી પ્રત્યેક વર્ષના કહેવા.