________________
શ્રી ભગવત ઉપક્રમ
ઉત્કૃષ્ટ ત્રણ પાસની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ--એક સમયમાં ૧,૨,૩ યાવત્ તિર્યંચ અસંખ્યાતા, મનુષ્ય સંખ્યાતા ઊપજે છે. સંઘયણ ૬ અવગાહના–તિર્યંચની જઘન્ય અમૂલને અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ એક હજાર જનની, મનુષ્યની જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ, ઉgણ ૫૦૦ ધનુષ્યની પરંતુ મનુષ્યની ત્રીજા ગપ્પામાં જઘન્ય પ્રત્યેક અંગૂલ ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની, નવમા ગમ્મામાં જઘન્ય-ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષની હોય છે. - સંડાણ-૬- લેક્ઝા-૬-૬ દષ્ટિ ૩-૩ પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં એક મિથ્યાષ્ટિ જ્ઞાન-તિર્યચમાં ૩ જ્ઞાન-૩ અજ્ઞાનની ભજના મનુષ્યમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના છે. પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં તિર્યંચ મનુષ્ય બન્નેને બે અજ્ઞાનની નિયમા, ગ ૩-૩ ઉપયોગ ૨-રસંશા ૪-૪ કષાય ૪-૪ ઇન્દ્રિય ૫-૫ સમુદ્યાત તિર્યંચમાં ૫. મનુષ્યમાં ૬ વેદના ૨-૨ (શાતા અને અશાતા) વેદ ૩-૩ આયુષ્ય જેઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વ પરંતુ મનુષ્યના ત્રીજા ગુસ્સામાં પ્રત્યેક માસના નવમા ગમ્મા ક્રેડપૂર્વના હોય છે. આ અવ્યવસાય-બે શુભ અને અશુભ. અનુબંધ-આયુષ્ય પ્રમાણે હોય છે. કાયસંધિના બે ભેદ-ભવાદેશ અને કાળાદેશ ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. પરંતુ ત્રીજા નવમા ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કાળાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હેય છે. સંજ્ઞી તિર્યંચ સંસી મનુષ્યના ૯ ગમ્મા કહેવા. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિના કહેવા. પરંતુ મનુષ્યના ત્રીજા ગમ્માની સ્થિતિ જઘન્ય પ્રત્યેક માસની કહેવી.
. પહેલા રામા ગમ્મામાં યુગલિયાની ભજના છે. ત્રીજા નવમા ગમ્મામાં યુગલિયાની નિયમ છે. (૧) પહેલો ગમે-ૌધિક અને
ઔધિક-અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર ઝડપૂર્વ ત્રણ કેડપૂર્વ ત્રણ પત્યેયમ. (૨) બીજે ગમે ઓધિક અને જઘન્ય અંતર્મુહૂત અંતર્મુહૂર્ત. ચાર ઝડપૂર્વ જ અંતમુહૂર્ત. (૩) ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ ત્રણ ત્રણ પત્યેયમ કઠપૂર્વ ત્રણ ત્રણ પલ્યોપમ