________________
શ્રી ભગવતી ઉપમ
ર
ત્રણ વિકલેંદ્રિયની જઘન્ય આંગૂલના અસ`ખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ એઇંદ્રિયની ૧૨ ચેાજન, તેઇન્દ્રિયની ત્રણ ગાઉ. ચૌરંદ્રિયની . ચાર ગાઉ અસરી તિય "ચની જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ ૧ હજાર ચેાજનની છે. સહાણુ–એક હુંડક વેશ્યા ૩. દૃષ્ટિ ૨ સમષ્ટિ મિથ્યાદૅષ્ટિ ત્રીજા—નવમા ગમ્મામાં અસની તિર્યંચ મિથ્યાદ્રષ્ટિ જ્ઞાન-એ જ્ઞાન, એ અજ્ઞાન.
પરંતુ એટલી વિશેષતા છે કે, ત્રીજા નવમા ગમ્મામાં અસી તિય "ચમાં બે અજ્ઞાન, ચેાગ-૨, ઉપયોગ ૨. સંજ્ઞા ૪. કષાય ૪, ઇંદ્રિય પોતપોતાની, સમુદ્દાત ૩, વેટના ૨' (શાતા અને અશાતા) વેઢ એક (નપુ ંસક) આયુષ્ય જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ એઇંદ્રિયનું ૧૨ વર્ષનું તેન્દ્રિયનું ૪૯ દિવસનું, ચોરેન્દ્રિયનું છ મહિનાનું, અસની તિર્યંચનું ડપૂર્વનું હાય છે. અધ્યવસાય ૨ (શુભ-અશુભ) અનુબંધ-આયુષ્ય અનુસાર કાયસ વેધનાના બે ભેદ–ભવાદેશ અને કાલા દેશ ભવા દેશની અપેક્ષાએ ત્રણ વિકલેંદ્રિય જઘન્ય બે ભવ. ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. અસી તિય ચ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે.
પરંતુ વિશેષતા એટલી છે કે ત્રીજા અને નવમા ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ એ ભવ કરે છે. કાળાદેશથી કાળના ૯ ગમ્મા છે. પરંતુ અસન્ની તિર્યંચમાં પહેલા અને સાતમા ગમ્મામાં યુગલિયાની ભજના છે. અને ત્રીજા નવમા ગમ્મામાં યુગલિયાની નિયમા છે.
:
ત્રણ વિકલેંદ્રિયના કાળના ૯ ગમ્મા.-જઘન્ય અંતર્મુહૂતની સ્થિતિ અને ઉત્કૃષ્ટ એઇંદ્રિયની ૧૨ વર્ષ, તેઇંદ્રિયની ૪૯ દિવસ, ચૌર્દ્રિયની ૬ મહિનાની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા–ઔધિક અને ઔધિક – અંતમુત તહત ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના, ચાર ક્રેડપૂર્વ, ચાર ઘડપૂર્વ (૨) બીજો ગમ્મા ઔધિક અને જઘન્ય :- અંતર્મુહૂત, અંતર્મુહૂત ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના ચાર ચાર અ ંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મા-ઔધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ક્રીડપૂ, ૪૮ વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના ચાર ચાર
: