________________
અનંતકાયિક છે. ભગવતી શ-૨૩. ઉ–૧ થી ૫૦
ક૭૫ . આ વર્ગને બાકી બધા અધિકાર વાંસ વર્ગ પ્રમાણે કહે.
(૨) બીજે વર્ગ લેહી, વગેરે અનંતકાયિક વનસ્પતિ સંબંધે છે. આ વર્ગ માં લેહી, નીહુ, થી, શિમગા, અશ્વક, સિંહણ સીઉંઢી અને મસુંઢી વનસ્પતિ જાણવી...
આ વર્ગને બધે અધિકાર ચાલુ વર્ગની પેઠે જાણુ. માત્ર વિશેષતા એટલી છે કે, અવગાહના ભગવતી શતક ૨૨ ના પહેલા તાડ વર્ગ પ્રમાણે જાણવી.
(૩) ત્રીજો વર્ગ આવક વગેરે વનસ્પતિ સંબંધી છે. આ વર્ગમાં આય, કાય, કુહુણ, કુંદુસકક, ઉઘેહલિય, સફા, સેજા, છત્રા, વંશાનિકા અને કુમારી વગેરે વનસ્પતિ જાણવી.
આ વર્ગને બધો અધિકાર આલુ વર્ગની પેઠે કહે. માત્ર વિશેષતા એ કે, અવગાહના ભ. શ. ર૨ ના તાડવર્ગ પ્રમાણે જાણવી. - (૪) ચે વર્ગ પાડા વગેરે વનસ્પતિ સંબંધે છે. આ વર્ગમાં પાઠા, મૃગવાલુંકી, મધુરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી અને ચંડી વગેરે વનસ્પતિ જાણવું.
આ વર્ગનો બધો અધિકાર આલુ વર્ગ પેઠે કહે. વિશેષતા એ કે, શરીરનું પ્રમાણ-અવગાહના ભગવતી શતક ૨૨ ના છઠ્ઠા વલ્લી વર્ગ પ્રમાણે જાણવી. . (૫) પાંચમે વર્ગ ભાષપણું આદિ વનસ્પતિ સંબંધે છે. આ વર્ગમાં માષપણું, મુદ્ગપણ, જીવક, સરસવ (સિવ), કરેણુક, કાકેલી, ક્ષીર કાકેલી, ભંગી, હીં, નહી) કૃમિરાશિ, ભદ્રમુસ્તા, લાંગલી પઉય (પદ), કિણાપઉલય, પાઢ (હઠ), હરેણુકા અને લોહી વગેરે વનસ્પતિ જાણવી.
આ વર્ગને બધે અધિકાર આલુ વર્ગની પેઠે કહે.
બધે ઠેકાણે દેવતા ઊપજતા નથી. તેથી દરેક ઠેકાણે લેસ્યા ત્રણ જ હોય છે..