________________
શ્રી ભગવતી પામ
આ કાયસંધના બે ભેદ-ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપે ક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. કાલાદેશની અપેક્ષાએ (નવ નવ ગમ્મા હોય છે). ૧ ગમે ઔધિક અને ઔધિક :-કોડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમના બીજા સ્મા–ધિક અને જઘન્ય:- કેડપૂર્વ ઝાઝેરા. દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યાપમને બીજા ગમ્માધિક અને જઘન્ય. કોડપૂર્વ ઝાઝેરા, દસ હજાર વર્ષના ત્રણ પલ્યોપમ. દસ હજાર વર્ષના (૩) ત્રીજા ગમ્મા
ઔધિક અને ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ, ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ (૪) ચોથા ગમા જઘન્ય અને ઔધિકઃકેડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષના કેડપૂર્વ ઝાઝેરા, કોડપૂર્વ ઝાઝેરા. (૫) પાંચમા ગમા જઘન્ય અને જઘન્ય - કોડપૂર્વ ઝાઝેરા દસ હજાર વર્ષ કેડપૂર્વ ઝાઝેરા, દસ હજાર વર્ષના (૬) છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ ઝાઝેરા કેડપૂર્વ ઝાઝેરા કેડપૂર્વ ઝાઝેરા (૭) સાતમા ગમ્મા. ઉત્કૃષ્ટ અને ઔધિક :- ત્રણ પલ્યોપમ દસ હજાર વર્ષ. ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ (૮) આઠમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય- ત્રણ પત્યે પમ દસ હજાર વર્ષ ત્રણ પલ્યોપમ દસ હજાર વર્ષ (૯) નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ - ત્રણ પપમ અને ત્રણ પાપમ, ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ, ૫૪૯=૪૫ ગમ્મા. નાણત્તા (ફેરફાર) ૩૪ (અસંસી) તિર્યંચના ૫, સંશોતિર્યચના દસ, સંસી મનુષ્યના ૮, યુગલિયા તિર્યંચના ૫, યુગલિયા મનુષ્યના ૬) બીજો ઉદેશ સંપૂર્ણ.
- ત્રીજાથી અગિયારમા ઉદેશાઓ સુધી–નાગકુમારથી લઈ સ્વનિત કુમાર સુધીનવનિકાયના નવ ઉદેશા-અસંજ્ઞી તિર્યંચ આવી ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઊપજે છે, પરિમાણ અદ્ધિ, ગમ્મા, નાણત્તા (ફરક) આદિ રત્નપ્રભા નરકમાં તિર્યંચ ઊપજે તેને જે રીતે કહ્યા તે રીતે કહેવા.
સંસી તિર્યંચ અને સંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ દેશના