________________
૫*
શ્રી ભગવતી ઉપમ
આએ ૨૨ હજાર વર્ષ, (૪) ચાથા ગમ્મા જઘન્ય અને ઔધિક !– દસ હજાર વર્ષ અંતર્મુહૂત દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ (૫) પાંચમા ગમ્મા–જઘન્ય અને જઘન્યઃ- દસ હજાર વર્ષ અંતર્મુહૂત દસ હજાર વર્ષ અંતર્મુહૂત (૬) છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ (૭) સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔષિક એક સાગરોપમ ઝાઝેર અંતર્મુહૂત એક સાગરોપમ ઝાઝેર ૨૨ હજાર વર્ષ (૮) આદમાગમા - ઉત્કૃષ્ટ અને જઘન્યઃ– એક સાગરોપમ ઝાઝેરુ અંતર્મુહૂત એક સાગરોપમ ઝાઝેરું', અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા--ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- એક સાગરોપમ ઝાઝેરુ ૨૨ હજાર વર્ષ, એક સાગરોપમ આઈ ૨૨ હજાર વર્ષ બાકી દેતાના ગમ્મા-પાતપેાતાની સ્થિતિ સાથે કહેવા.
-:
ગમ્મા ૧૪૪=૧૨૬ નાણુત્તા (ફરક) ચાર ચાર ચૌઢ સ્થાનાના ૪૪૧૪=૫૬, કુલ ગમ્મા ૪૫+૩+૩૬૧૮+૧૨૬-૨૨૮ થયા. નાત્તા (ફક) ૩૦-૩૬+૨૩-૫૬=૧૪૫ થયા.
તેરમા ઉદેશેા :- ઘર એક અપકાયનું ૨૬ સ્થાનેથી આવી જીવ અપકાચમાં ઊપજે છે, બાકી સર્વ અધિકાર પૃથ્વીકાયની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, જઘન્ય અંત દ્યૂત ની સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. એ સ્થિતિના ગમ્મા કહી દેવા. ગમ્મા ૨૨૮ થયા, નાણુત્તા (ફ્ક ) ૧૪૫ થયા.
ચૌદમા ઉદ્દેશ – ઘર એક તેઉકાયનું. ૧૨ ઔદ્યારિકના જીવ
આવીને તેઉકાયમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ ત્રણ અહેારાત્રિની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. સન્ની—અસંગી મનુષ્ય ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે છે. બાકી સર્વાધિકાર (ઋદ્ધિ નાણુત્તા (ફરક) ગમ્મા) પૃથ્વીકાયની રીતે કહેવા. પરંતુ કાળના ૯ ગમ્મા જઘન્ય અંતર્મુહૂતની સ્થિતિ અને ઉત્કૃષ્ટ ત્રણ અહારાત્રિની સ્થિતિ કહેવી જોઇએ. ગમ્મા ૧૧ X ૯ = ૯ અસરી મનુષ્યના ૩ ગમ્મા = ૧૦૨ થયા. નાણુત્તા ૮૯ થયા.