________________
શ્રી ભગવતી ૩પક્રમ
:
એક પલ્ય
:
પહેલા દેવલાકના કાળના હું ગમ્મા-જઘન્ય એક પલ્ય ઉત્કૃષ્ટ એ સાગરે પમની સ્થિતિથી કહેવા. (૧) પહેલા ગો–ઔધિક અને ઔધિક – એક પલ્ય અંતર્મુહૂત ૮ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ (૨) બીજો ગમો–ઔધિક અને જઘન્ય – એક પલ્ય અંતર્મુહૂત આઠ સાગરોપમ ચાર અંતર્મુહૂત. (૩) ત્રીજો ગમો-ઔધિક અને ઉત્કૃષ્ટ કાડપૂર્વ, આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૪) ચેાથેા ગમ્મો-જઘન્ય અને ઔધિક – એક પલ્ય અંતર્મુહૂત–ચાર પળ્યેાપમ ચાર કાડપૂ (૫) પાંચમો ગમ્મી–જઘન્ય અને જઘન્ય :- એક પલ્ય અંતર્મુહૂત ચાર પલ્યાપમ ચાર અંતર્મુહૂત, (૬) છઠ્ઠો ગમ્મો-જઘન્ય અને ઉત્કૃષ્ટ :એક કાડપૂ. ચાર પલ્યાયમ ચાર ક્રેડપૂ. (૭) સાતમો ગમ્મો--ઉત્કૃષ્ટ અને ઔઘિકઃ- એ સારેગાયમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૮) આઠમો ગમ્મો ઉત્કૃષ્ટ અને જઘન્ય :-એ સાગરોપમ અંતર્મુહૂત આઠ સાગરોયમ ચાર અંતમુહૂત (૯) નવમો ગમ્મો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટઃએ સાગરોપમ ક્રેડપૂર્વ આઠ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ,
-
-;
બીજા દેવલેાકમાં કાળના ૯ ગમ્મા જઘન્ય એક પલ્ય ઝાઝેરી ઉત્કૃષ્ટ એ સાગરોપમ ઝાઝેરી સ્થિતિના કહેવા. [૧] પહેલા દેવલાકના ૯ ગમ્મા કહ્યા એ રીતે કહેવા.
પર'તુ વિશેષતા છે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ અને સ્થિતિમાં ઝાઝેરુ (અધિક-વધારે) કહેવુ.
ત્રીજા દેવલાકમાં કાળના ૯ ગમ્મા-જઘન્ય એ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા-ઔધિક અને ઔધિક:- એ સાગરોપમ અંતર્મુહૂત, ૨૮ સાગરોપમ, ચાર ક્રોડપૂર્વ (૨) બીજો ગમ્મા–ઔધિક અને જઘન્ય :- એ સાગરોપમ અંતર્મુહૂત, ૨૮ સાગરાપમ, ચાર અંતર્મુહૂત (૩) ત્રીજો ગમ્મેઔધિક અને ઉત્કૃષ્ટ :- એ સાગરોપમ ક્રોડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ (૪) ચાથી ગમ્મા-જઘન્ય અને ઔધિક – એ સાગરોપમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર ક્રોડપૂર્વી (૫) પાંચમો ગમ્મો-જઘન્ય અને જઘન્યઃએ સાગરોપમ અંતર્મુહૂત, આઠ સાગરોપમ ચાર અંતર્મુહૂત (૬)
: