________________
ગમ્મા અધિકાર ભગવતી શ ૨૪ ઉ. ૧૨ આઠ ભવ કરે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય નવ ગમ્મા અપેક્ષાએ ૨ ભવ ૮ ભવ કરે છે. કાળાદેશની [કાળાદેશ) અપેક્ષા ત્રણ વિકલૅન્દ્રિય જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળના છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પ્રત્યેક કેડપૂર્વ વર્ષના છે :આ ત્રણ વિકલેન્દ્રિય પૃથ્વીકાયમાં જઈને ઊપજે છે. તેના નવ ગમ્મા આ પ્રમાણે છે. [૧] પડેલા ગમ્મા ઔધિક અને ઔધિક :- જઘને ૨ ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતાભાવ બે અંતર્મુહૂર્ત અને સંખ્યાનાકાળ એ રીતે બીજા ચેથા ને પાંચમા કાશ્મા કહેવા. ૩-ત્રીજા ગમ્મા ઔધિક અને ઉત્કૃષ્ટ - અંતમુહૂર્ત ૨૨ હજાર વર્ષ, બેઈન્દ્રિયના ૪૮ વર્ષ તેઈન્દ્રિયના ૧૬ દિવસ. એરેંદ્રિયના ૨૪ મહિના ૮૮૦૦૦ વર્ષ, ૬. છઠ્ઠા ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત ૨૨ હજાર વર્ષ, ૪ અંતર્મુહૂર્ત ૮૮ હજાર વર્ષ, (૭) સાતમા ગમ્યા. 'ઉત્કૃષ્ટ અને ઓધિક:- (બેઈન્દ્રિયના) ૧૨ વર્ષ, (તેઈનિદ્રાના ૪૯ દિવસ (ચોરેન્દ્રિયના) ૬ મહિના, અંતમુહૂર્ત ૪૮ - વર્ષ, ૧૯૬ દિવસ, ૨૪ મહિના, ૮૮૦૦૦ વર્ષ, (૮) આઠમા ગમ્મા. ઉત્કૃષ્ટ અને જાને (બેઇનિદ્રાના) ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયના ૪૯ દિવસ. (ચૌરન્દ્રિયના) ૬ મહિના અંતમુહૂર્ત (ઇન્દ્રિયના) ૪૮ વર્ષ (ઇન્દ્રિયન) ૧૯ દિવસ (ચોરેન્દ્રિયના) ૨૪ મહિના ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા. ઉષ્ટ અને ઉત્કૃષ્ટ (બેઈન્દ્રિયના) ૧૨ વર્ષ (તેઈન્દ્રિયના) ૪ દિવસ (ચૌરેન્દ્રિયના) ૬ મડિના. ૨૨ હજાર વર્ષ ૪૮ વર્ષ ૧૯૬ દિવસ ૨૪ મહિના, ૮૮ હજાર વર્ષ.
અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય પૃથ્વીકાયમાં આવીને ઊપજે છે એના ૯ ગમ્મા આ પ્રકારે છે. (૧) પહેલા ગમમા અધિક અને ઓધિકા-અંતર્મુહૂર્વ અને અંતમુહૂર્ત ક કેડપૂર્વ ૮૮ હજાર વર્ષ (૨) બીજા ગખ્યા. ઔષ્ટિક અને જઘન્ય –અંતર્મુહૂર્ત અને અંતર્મુહૂર્ત ૪ ક્રોડપૂર્વ અને 8 અંતર્મુહૂર્ત, (૩) ત્રીજા ગમ્મા. ઓધિક અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત અને ર૨ હજાર વર્ષ , ૪ ક્રેડપૂર્વ અને ૮૮ હજાર વર્ષ (૪) જઘન્ય અને ઓધિકા–અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત ૮૮ હજાર, વર્ષ, (૫) પાંચમા ગુસ્સા- જઘન્ય અને જઘન્ય –અંતમુહૂર્ત અને