________________
પી- ભગવતી પણ
પૃથ્વીકાયમાં આવે તે તેમાં નાણા પડે છે, તે પાંચ તેઉકાય પ્રમાણે અને છ જઘન્ય ગમ્મામાં ત્રણ સમુઘાતને નાણુ એમ છે. વનસ્પતિ મરીને પૃથ્વીકાયમાં આવે તે તેમાં નાણુત્તા પડે સાત તે છ પૃથ્વી પ્રમાણે અને સાતમે અવગાહના જઘન્ય ગમ્માંમાં અંગૂલને અસંખ્ય ભાગ બેઇદ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણા પડે નવ તે જઘન્ય ગમ્મા ત્રણ છે તેમાં નાણત્તા પડે છે તે (૧) અવગાહનાઃ આંગૂલના અસંખ્યાતમા ભાગની (૨) દષ્ટિ – એક મિથ્યાદષ્ટિ (3) અજ્ઞાનઃ- મતિ-શુત બે અજ્ઞાન (૪) જોગ:- કાયાને (૫) આયુષ્યઅંતર્મુહૂર્ત (૬) અધ્યવસાય – અશુમ (૭) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમે ત્રણ છે. તેમાં નાણુત્તા પડે બે (૧-૨) આયુષ્ય ૧૨ વર્ષ અને અનુબંધ આયુષ્ય પ્રમાણે, તેમ તેદ્રિયના ૯ નાણત્તા અને ચૌરંદ્રિયના પણ નવ નાણત્તા છે. તથા અસંસી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં જાય તો તેને પણ ૯ નાણત્તા. સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણત્તા પડે ૧૧. તે જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણત્તા પડે ૯ તે (૧) અવગાહના - આંગૂલને અસંખ્યાતને ભાગ (૨) લેહ્યા- ત્રણ (૩) દષ્ટિ–એક મિથ્યા (4) અજ્ઞાન છે (૫) જોગ - એક કાયાને (૬) સમુદઘાત-ત્રણ (૭) આયુષ્ય અંતમુહૂર્ત (2) અધ્યવસાય-અશુભ. ૯ અનુબંધ-આયુષ્ય પ્રમાણે ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે. તેમાં નાણત્તા પડે ૨ તે ૧-૨ આયુષ્ય ઝાડપૂર્વ અને અનુબંધ આયુષ્ય પ્રમાણે કુલ ૧૧ નાણત્તા થયા. મનુષ્ય મરીને પૃથ્વીકાયમાં આવે છે તેમાં નાણત્તા પડે ૧૨ તે જઘન્ય ગમ્મા ત્રણ છે, તેમાં નાણત્તા પડે નવ તે તિર્યંચ પચંદ્રિયમાં બતાવ્યું. તે પ્રમાણે તથા ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે તેમાં નાણત્તા પડે ત્રણ તે ૧. અવગાહના ૫૦૦ ધનુષની ૨-૩ આયુષ્ય ક્રેડપૂર્વનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે. ૧ર નાણત્તા. એ પ્રમાણે પૃથ્વીકાયના સર્વ મળી ૮૯ નાણત્તા, તથા અપકાયના, તેઉકાયના, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલૈંદ્રિય તે સર્વ ૮૯–૮૯ નાણત્તા થયા. એટલે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેંદ્રિયના ૭૧૨ નાણત્તા થયા. અને સર્વ મળીને ૧૫૯૫ નાણત્તા થયા