________________
ગમા અધિકાર ભગવતી શ૨૪, ૯-૧ ઝડપૂર્વ એક સાગરોપમ, ૪ ઝડપૂર્વ, ૪ સાગરેપમ.
' બીજી નારકમાં નવ ગમ્મા ૧. પહેલે ગમે ઔધિક અને ઔધિક (તિર્યચના) અંતર્મુહૂર્ત (મનુષ્યના) પ્રત્યેક વર્ષ એક સાગરેપમ ૪ કોડપૂર્વ, ૧૨ સાગરોપમ ર. બીજે ગમે ઔધિક અને જઘન્યઃ અંતર્મુહૂર્તને પ્રત્યેક વર્ષે એક સાગરોપમ ચાર કેડપૂર્વ, ૪ સાગરેપમ ૩. ત્રીજે ગમ્યો. ઑધિક અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરોપમ ૪ ઝડપૂર્વ ૧૨ સાગરેપમ ૪. ચોથે ગમે-જઘન્ય અને ઔધિક–અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૧ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૧૨ સાગરોપમ પ. પાંચ ગમ્મા. જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ,. એક સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૪ સાગરેપમ ૬. છઠ્ઠા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ ત્રણ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત ૪ પ્રત્યેક વર્ષ ૧૨ સાગરેપમ ૭. સાતમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઓધિક – કોડપૂર્વ એક સાગરોપમ, ચાર ઝડપૂર્વ ૧૨ સાગરેપમ ૮. આઠમા ગમ્મા – ઉત્કૃષ્ટ અને જઘન્ય કેડપૂર્વ એક સાગરેપમ ૪ કેડપૂર્વ ચાર સાગરેપમ. ૯. નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ, કેડપૂર્વ ત્રણ સાગરેપમ, ચાર ઝડપૂર્વ ૧૨ સાગરેપમ.
ત્રીજી નારકીના ૯ગમ્મા આ પ્રકારે કહેવા – ૧. પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક - અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરેપમ ૪ ઝડપૂર્વ ૨૮ સાગરોપમ ૨. બીજા ગમ્મા-ૌધિક અને જઘન્ય – અંતમુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૩ સાગરેપમ ૪ કેડપૂર્વ બાર સાગરેપમ ૩. ત્રીજા ગમ્મા
ઓધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ સાત સાગરેપમ, ૪ ઝડપૂર્વ ૨૮ સાગરોપમ ૪. ચેથા ગમ્મા જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ, ૩ સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક વર્ષ, ૨૮ સાગરોપમ ૫. પાંચમા ગમ્મા જઘન્ય અને જઘન્ય – અંતર્મુહૂર્ત પ્રત્યેક વર્ષ ૩ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત, ચાર પ્રત્યેક વર્ષ, ૧૨
બીજી નારકીથી સાતમી નારકી સુધી જઘન્યમાં તિર્યંગના અંતર્મુહૂર્તથી મનુષ્યના પ્રત્યેક વર્ષથી કહેવું
. .
. . .