________________
ગમ્મા અધિકાર ભગવતી ૨. ૨૪ ઉં. ૧
૪૯૧ થાય છે? પહેલી નારકીમાં જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ૧. સાગર. બીજી નારકમાં જઘન્ય ૧ સાગર ઉત્કૃષ્ઠ ૩ સાગર ત્રીજી નારકીમાં જઘન્ય ૩ સાગર ઉત્કૃષ્ટ ૭ સાગર થી નારકીમાં જઘન્ય ૭ સાગર ઉત્કૃષ્ટ. દસ સાગર. પાંચમી નારકીમાં જઘન્ય ૧૦ ઉત્કૃષ્ટ ૧૭ સાગર છઠ્ઠી નારકમાં જઘન્ય ૧૭ સાગર ઉત્કૃષ્ટ ૨૨ સાગર. સાતમી નારકીમાં જઘન્ય ૨૨ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. ૨. પરિમાણુ -મનુષ્ય એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તિર્યંચ એક સમયમાં ૧-૨-૩ યાવત્ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. પરંતુ એટલી વિશેષતા છે કે, સાતમી નરકમાં ત્રીજા, અને નવમા ગમ્મામાં સંખ્યાત ઉત્પન્ન થાય છે. ૩. સંઘયણ પહેલી બીજી નારકીમાં ૬ સંઘયણવાળા જાય છે. ત્રીજીમાં પાંચ સંઘયણુવાળા, ચેથીમાં ચાર સંઘયણવાળા, પાંચમીમાં ૩ સંઘયણુવાળા. ૬ઠ્ઠીમાં ૨ સંઘયણવાળા સાતમીમાં એક વાત્રાષભનારા સંઘયણવાળા જીવ જાય છે. ૪. અવગાહના – તિર્યંચ જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર જજનની અવગાહનાવાળા જાય છે. પહેલી નારકીમાં જવાવાળા મનુષ્યની અવગાહના જઘન્ય પ્રત્યેક આંગૂલની હોય છે અને બીજીથી સાતમી નારકી સુધી જઘન્ય પ્રત્યેક હાથની ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની હેાય છે. ૫. સંડાણ:- છ સંઠાણવાળા જીવ સાતે નારકીઓમાં જાય છે. ૬. લેશ્યા - જાવાવાળામાં છ-છ લેહ્યા લાભે છે. ૭. દષ્ટિ – જાવાવાળામાં દષ્ટિ ત્રણ ત્રણ હેય છે. ૮. જ્ઞાન – જવાવાળા તિર્યંચમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના, જાવાવાળા મનુષ્યમાં ચાર જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના ૯. વેગ :- જાવાવાળામાં એગ ત્રણ ત્રણ ૧૦. ઉપયોગ જાવાવાળામાં ઉપયોગ બે બે સાકારપયોગ અને અનાકાર ઉપયોગ ૧૧. સંજ્ઞા જવાવાળામાં સંજ્ઞા ચાર-ચાર ૧૨. કષાય :- જાવાવાળામાં કષાય ૪–૪ ૧૩. ઈદ્રિય – જાવાવાળામાં ઈન્દ્રિય પાંચ-પાંચ ૧૪. સમુદ્રઘાતકજાવાવાળા તિર્યંચમાં પાંચ અને મનુષ્યમાં ૬. ૧૫. વેદના – જાવાવાળામાં વેદના ૨-શાતા અશાતા ૧૬. વેદ-પહેલીથી છઠ્ઠી નારકી સુધી ત્રણ ત્રણ વેદવાળી જાય છે. બે વેદ (પુરુષ નપુંસક વેદ)વાળા જાય છે. ૧૭. આયુષ્ય :- જાવાવાળા તિર્યંચનું જઘન્ય અંતર્મુહૂર્ત પહેલી