________________
*.
1,*
અા અધિકાર ભગવતી ૨૪ - - તિર્યંચ પચંદ્રિયના ૧૭ નાણત્તા તે ૮૯ તે પૃથ્વીકાયત (જે સ્થાનના જેટલા નાણત્તા છે તે સ્થાનના મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં આવે છે તે બેલ લીધા છે. અને વૈકિયના ૨૭ સ્થાનમાંથી તિર્યંચ પચંદ્રિયમાં આવે તેમાં નાણત્તા પડે ૪-૪ તે જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણુત્તા પડે છે. તે પોતાના સ્થાનનું જઘન્ય આયુષ્ય અને તે પ્રમાણે અનુબંધ, ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ, નાણત્તા પડે છે, તે પિતાના સ્થાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને તે પ્રમાણે અનુબંધ એમ ૨૭*૪=૧૦૮+૮૯ = ૧૭ નાણુત્તા થયા અને સર્વ મળીને ૧૯૯૨ થયા.
મનુષ્યમાં ૨૦૬ નાણુત્તા પડે છે, તે વાયુ મરીને મનુષ્યમાં આવતા નથી માટે પૃથ્વીકાયવત્ ૮૯ માંથી તેઉકાયના ૫ અને વાયુ કાયના ૬ કુલ ૧૧ બાદ કરતાં ૭૮ નત્તા રહ્યા. અને વૈકિચના ૩૨
સ્થાનમાંથી મનુષ્યમાં આવે તો તેમાં નાણત્તા ૪-૪ પડે તે તિર્યચ. પંચેંદ્રિયવત્ એમ ૩૨૮૪=૧૨૮+૩૨=૨૦૬ નાણત્તા અને ઉપરોક્ત સર્વ મળીને ૧૯૮ નાણતા થયા.
- ઈતિ છઠ્ઠ ના સુત્તા દ્વાર સમાસ – ૧. ઘર એક પહેલી નારકીનું તેમાં અસંશી તિર્ય, આવીને ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પલ્યની અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. ૨. પરિમાણુ - એક સમયમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૩. સંઘયણ–એક સેવા લાભે છે. ૪. અવગાહના-જઘન્ય આંગૂલને અસંખ્યાતમે ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ જનની હોય છે ૫. સંઠણ–એક હુડક હોય છે. ૬. લેચ્છા ૩ કૃષ્ણ, નીલ, પોત ૭. દષ્ટિ–એક મિાછિ ૮. જ્ઞાન–જ્ઞાન હેતું નથી. મતિ-અજ્ઞાન, શ્રુતજ્ઞાન બે અજ્ઞાન હો છે, ૯. ગ–વચન યુગ અને કાયા ગ બે વેગ હોય છે. ૧૦. ઉપયોગ-સાકાર ઉપગ અને અનાકારેપિગ, એ બે ઉપગ હેપ છે. ૧૧. સંજ્ઞા-૪ ૧૨. કપાયા ૪.. ૧૩. ઇંદ્રિય ૫. ૧૪. સમુદ્દઘાત ૩. ૧૫. વેદના-શાતા-અશાતા એ બે વેદનાઓ ૧૬. વેદ એક નપુંસક ૧૭. આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત