________________
- ૪૯
શ્રી ભગવતી લૅપ કેમ
નારકીમાં જવાવાળા મનુષ્યનું જઘન્ય પ્રત્યેક માસ બીજથી સાતમી સુધી જઘન્ય પ્રત્યેક વર્ષ ઉત્કૃષ્ટ મનુષ્ય-તિર્યંચનું કેડપૂર્વ હોય છે. ૧૮. અધ્યવસાય - જવાવાળામાં શુભ અને અશુભ બને હોય છે. ૧૯ અનુબંધ-આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. ૨૦. કાયસંવેધ–કાયવેધના બે ભેદ. ભવની અપેક્ષા, કાળની અપેક્ષા. ભવની અપેક્ષાથી તિર્યંચ અને મનુષ્ય પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી જઘન્ય ૨ ભવ કરે છે, અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. સાતમી નારકીમાં તિર્યંચ ૬ ગમ્મા (૩-૬-૯ ગમ્મા ટળ્યા) અપેક્ષાએ જતાં અપેક્ષાએ ત્રણ ભવ સાત ભવ કરે છે, અને આવતા અપેક્ષાએ ૨ ભવ ૬ ભવ કરે છે. ત્રણ ગમ્મા (૩-૬-૯) જતાં અપેક્ષાએ ૩ ભવ ૫ ભવ કરે છે, અને આવતા અપેક્ષાએ ૩ ગમ્મા ( ઉ–૮–૯) બે ભવ ચાર ભવ કરે છે. મનુષ્ય સાતમી નારકીના બે ભવ કરે છે. કાળની અપેક્ષાથી નવ ગમ્મા કહેવા.7
૧. પહેલે ગમે–ૌધિક અને ઓધિક (તિર્યચના) અંતર્મુહૂર્ત (મનુષ્યના) પ્રત્યેક માસ દસ હજાર વર્ષ ચાર કેડપૂર્વ ચાર સાગરયમ ૨. બીજે ગમે ઓધિક અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ દસ હજાર વર્ષ ચાર કોડ પૂર્વ ૪૦ હજાર વર્ષ ૩. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્તને પ્રત્યેક માસ એક સાગરયમ ચાર કેડ પૂર્વ, ચાર સાગરેપમ ૪. ચે ગમે-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂતને પ્રત્યેક માસ દસ હજાર વર્ષ, ૪ અંતમુહૂર્ત, ૪ પ્રત્યેક માસ ૪ સાગરેપમ ૫. પાંચમે ગમે - જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત, પ્રત્યેક માસ, દસ હજાર વર્ષ, ચાર અંતર્મુહૂર્ત ચાર પ્રત્યેક માસ, ૪૦ હજાર વર્ષ ૬. છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત પ્રત્યેક માસ એક સાગરેપમ, ૪ અંતર્મુહૂર્ત, ૪ પ્રત્યેક માસ, ૪ સાગરેપમ ૭ સાતમે ગમે – ઉત્કૃષ્ટ અને ઔધિક –કેડપૂર્વ દસ હજાર વર્ષ, ચાર કેડપૂર્વ ચાર સાગરેપમ ૮. આઠમો ગો – ઉત્કૃષ્ટ અને જઘન્યઃ કાડપૂર્વ દસ હજાર વર્ષ, ૪ ઝડપૂર્વ ૪૦ હજાર વર્ષ ૯. ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ
pપહેલી નારકીમાં જઘન્યમાં તિર્યંચના અંતર્મુહૂર્તથી કહ્યું. મનુષ્યનું પ્રત્યેક માસથી કહેવું.