________________
જ૭૬
- શ્રી ભગવત ઉપક્રમ ગમ્મા અધિકાર"
ભગવતીસૂત્ર . ૨૪. ઉ. ૧થી ૨૪ ' (૧) પ્રથમ બેલે ઘર ૪૪ - સાત નારીનાં ૭ ઘર, દસ ભવનપતિનાં ૧૦ ઘર, વાણવ્યંતરનું ૧, તિષીનું ૧, બાર દેવેલેકનાં ૧૨ ઘર, નવેયકનું ૧ ઘર, ચાર અનુત્તર વિમાનનું ૧ ઘર, સર્વાર્થસિધનું ૧ ઘર, પાંચ સ્થાવરનાં ૫ ઘર, ત્રણ વિકેલેંદ્રિયનાં ૩ ઘર, તિર્યંચ- પંચેંદ્રિયનું ૧ ઘર, અને મનુષ્યનું ૧ મળી કુલ ૪૪ ઘર.
(૨) બીજે બોલે જીવના ભેદ ૪૮ - તે ઉપર ૪૪ ઘર બતાવ્યાં છે તેમાં મનુષ્ય અને તિર્યંચનું એક એક ઘર બતાવેલ છે, તેને નીચે પ્રમાણે ત્રણ ત્રણ ભેદ કરવા. સંખ્યાતવર્ષના મનુષ્ય, અસંખ્યાત વર્ષના મનુષ્ય અને સમુસ્કિમ મનુષ્ય, એ જ પ્રમાણે તિર્યંચના ભેદ કરવા. એટલે ૪૮ થશે. - (૩) ત્રીજે બોલે ઠેકાણું (સ્થાન) ૩ર૧ તે કહે છે - પહેલી નરકમાં ત્રણ જીવ મરીને આવે છે. સંજ્ઞાતિર્યચ, અસંજ્ઞાતિર્યંચ અને સંસી મનુષ્ય. બીજી નરકથી સાતમી નરક સુધી એ છ ઘરમાં બે બે સ્થાનેથી જીવ આવે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય. છે નરકનાં બે બે કર=૧૨. ૧ નરકનાં ત્રણ એટલે નરકનાં પંદર સ્થાન થયાં. ૧૦ ભવનપતિ, એક વાણુવ્યંતર એ ૧૧ ઘરમાં ૫-૫ સ્થાનેથી જીવ આવે છે. તે સંજ્ઞાતિયચ, અસંજ્ઞાતિર્યચ, જુગલિયા તિર્યચ, સંજ્ઞી કર્મભૂમિ, મનુષ્ય અને જીગલિયા મનુષ્ય ૧૧૪૫=૫૫ સ્થાન થયાં. * તિષી અને ૧-૨ દેવલેક એ ત્રણ ઘરમાં ૪-૪ સ્થળેથી છવ આવે છે. સંસી મનુષ, જુગલિયા મનુષ્ય, સંસી તિર્યચ. જીગલિયા
નોંધ :- ૨૧ મા શતકના ૮૦ ઉદેશા, ૨૨ મા શતકના ૬૦ ઉદેશ અને ૨૩ મા શતકના ૫૦ ઉદેશા એમ કુલ ૧૬૦ ઉદેશા પર પાના નં. ૨૧૦ પર આપેલ ભગવતી શતક ૧૧ ઉ. ૧ ના ઉત્પલ કમલના અધિકારમાં આપેલ ૩૨ દ્વારે પ્રમાણે ૩૨ દ્વારે કહેવા.