________________
. મા ભગવતી ઉ૫મ અમે ચોથે “જન્ય અને અધિક” એ પ્રમાણે સમજ કે અહીંછીચવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી, અને ત્યાં ઉત્પત્તિસ્થાનની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને લેવી.
ગમે પાંચમે : “જઘરા અને જઘન્ય’ એ પ્રમાણે સમજવો કે, અહીંથી ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી, અને ઉત્પત્તિ સ્થાનની પણ જઘન્ય સ્થિતિ લેવી.
ગમે છઠ્ઠો: “જઘન્ય અને ઉત્કૃષ્ટ’ એ પ્રમાણે સમજ કે, અહીંથી ત્યાં ઊપજનાર જીવની જઘન્ય સ્થિતિ લેવી અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી.
ગમે સાતમે: “ઉત્કૃષ્ટ અને ઓધિક” એ રીતે સમજ કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી અને ત્યાંના ઉત્પત્તિ સ્થાનની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી.
ગમે આઠમેઃ “ઉત્કૃષ્ટ અને જઘન્ય એ રીતે સમજે કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી, અને ત્યાંના શત્પત્તિ સ્થાનની જઘન્ય સ્થિતિ લેવી. : ગમે નવમે “ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ” એ પ્રમાણે સમજે કે, અહીંથી ચવીને ત્યાં ઊપજનાર જીવની ઉશ્કેટ સ્થિતિ લેવી, અને ત્યાંના ઉત્પત્તિ સ્થાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. - કુલ ગમ્મા ૨૮૮૯ છે. તે ૩૨૧૪૯=૮૮૯ થાય છે. (૩૧ સ્થાનને ૯ ગમ્માથી ગુણવા) તેમાં ૮૪ ખાલી છે. માટે તે બાદ કરવા તે દર્શાવે છે. અસંસી મનુષ્ય મેરી ડારિકના ૧૦ ઘરમાં જાય છે, ત્યાં છ ગમ્મા તૂટે છે. એટલે ૧૦=૦. જુગલિયા મનુષ્ય અને તિર્યંચ મરીને તિષી ૧ અને ૨ દેવલેક ૩ સ્થાનમાં જાય છે. ત્યાં ૫-૬ બે ખાલી છે (કેઈ ૪-૬ એ બે ગા ખાલી માને છે) એટલે ત્યાં ૩૪ર૬ મનુષ્ય જીગલિયા અને ૬ તિર્યંચ જુગલિયા ૬૪=૧૨ ગમે તૂટે છે એટલે ૭૨ થયા અને મનુષ્ય મરીને સર્વાર્થ