________________
ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૧ થી ૪ જી સાથે ગુણતાં ૭૩=૨૧ તથા અસંશી મનુષ્ય તિર્યંચ પંચંદ્રિયમાં જાય તેના ગમ્મા ત્રણ-૪-૫– એ ત્રણ ગમ્મા તે મળીને ૭૨+૨૧+૩ =૯૬ ગમ્મા થયા.
મનુષ્યમાં ૧૦ દારિકના [ઔદારિકના ૧૨ માંથી તેલ. વાયુ. બાદ કરીને આવે છે, જેમાંથી પૃથ્વી, અપ, વનસ્પતિ તથા ત્રણ વિકલૈંદ્રિય એ છ સ્થાનના ૯-૯ ગમ્મામાં જયન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ૯૪૬=૫૪ ગમ્મા થાય છે. સંજ્ઞાતિર્યચ, અસંશોતિર્યંચ, સંસી મનુષ્ય તેના ૭–૭ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે, [૩–૯ ગમ્મો વજીને ૭૪૩=૨૧ ગમ્મા થાય છે. અસંસી મનુષ્યના ૩ ગમ્મા [૪–૫-૬] માં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ૫૪+૨૧+૩ મળીને ૭૮ ગમ્મા થાય છે. એમ આગળના સર્વ થઈને ૧૬૪૬ ગમ્મા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવના થયા, અને કુલ મળીને ૨૪૨૦ ગમ્મા થાય છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવના ૯૬ ગમ્મા થાય છે. તે આ પ્રમાણે પાંચ સ્થાવર મરીને પૃથ્વીકાયમાં જાય તો ૧-૨-૪-૫ એ ચાર ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવ કરે, એમ પાંચને ચારથી પિ૪૪=૩૦] ગુણતાં વીસ થયા એમ ચાર સ્થાવરના ૨૦-૨૦ ગમ્મા એટલે ૮૦ થયા. ચાર સ્થાવર મરીને વનસ્પતિમાં જાય તે ૪ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. એટલે ૪૪=૧૬ અને ૮૦ કુલ ૯૬ ગમ્મા થયા. તથા જઘન્ય ર અને ઉત્કૃષ્ટ અનંતા ભવના ચાર ગમ્મા તે વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય તે ચાર ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ અનંતા ભવ કરે. એટલે ઉપરના ૯૬ અને ૪ મળી કુલ ૧૦૦ થયા. તે સર્વ મળીને ૨૫૨૦ ગમ્મા થયા.
જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવના ૧૫૬ ગમ્મા. પાંચ સ્થાવર ત્રણ વિકસેંદ્રિય મરીને બેઈદ્રિયમાં જાય ત્યાં ૧-૨-૪-૫ એ ચાર ગમ્મામાં જઘન્ય ર અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. ૮૪=૩ર ગમ્મા થયા. બેઈદ્રિય મરીને પાંચ સ્થાવરમાં જાય, ભવ ઉપરવત પ૪૪=૪૦=૨૦ અને ઉપરના ૩ર કુલ પર થયા. તેઈદ્રિયના પર,