________________
४८४
. ભગવત ઉપક્રમ ચૌદ્રિયના પર કુલ ૧૫૬ ગમ્મા થયા. -
જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ ભવ આવવા આશ્રી જઘન્ય ૨ ઉત્કૃષ્ટ દ ભવના ગખ્યા ૧૦૨. મનુષ્ય મરીને પાંચ વૈછિયના સ્થાનમાં [૯-૧૦-૧૧-૧૨ એ ૪ દેવલોક ૧ નવરૈવેયક એ પચી જાય છે. તેના ૯-૯ ગમ્મા કરવાથી પ૪૯–૪૫. સંજ્ઞી તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય છે તેના છ ગમ્મા (૧-૨-૪-૫-૭-૮ નરકની ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમ્મા બાદ કરી બાકી ૬ ગમ્મા લેવા) ૪૫+૬=૫૧ તે. ૫૧ જાવા આશ્રી અને પ૧ આવવા આશ્રી. ૫૧૪૨ ઃ ૧૦૨ ગમ્મા થયા. કુલ ૨૭૭૮ થયા.
જાવા આશ્રી જઘન્ય ૩ ઉત્કૃષ્ટ પ ભવના અને આવવા આશ્રી જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૪ ભવના ૨૪ ગમ્મા થાય છે. તે આ પ્રમાણે મનુષ્ય મરીને ચાર અનુતર વિમાનના એક ઘરમાં જાય તે તેના ૯ ગમ્મા થાય છે. તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય તે નરકની ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમ્મા [૩-૬-૯] એટલે ૯*૩=૧૨ એ આવવા આશ્રી અને ૧૨ જાવા આશ્રી ૨૪ ગમ્મા થયા.
જાવા આશ્રી ત્રણ ભવ અને આવવા આશ્રી બે ભવના ત્રણું ગમ્મા થાય છે. મનુષ્ય મરીને સર્વાર્થસિદ્ધમાં જાય છે તેના ત્રણ ઉત્કૃષ્ટ ગમ્મા ૩-૬-૯ ગમ્મામાં ૩ ભવ કરે. એટલે ૨૪ ઉપરના અને ૩ કુલ ૨૭ ગમ્મા થયા અને ઉપરના ર૭૭૮. સર્વ મળીને ૨૮૦૫ ગમ્મા થયા. ઈતિ પાંચમે ગમ્મા દ્વાર પૂર્ણ.
દ્વાર છો નાણત્તાધિકાર :
ગાથા उच्चतमेव लेस्सादिष्ठि नाणजोग समुग्धाओ __आउ अज्ज्ञावसाणाणु बंधी, णव ठाणे णाणत्ता हवे ?
૧. અસંજ્ઞી તિર્યંચ મરીને વૈકિયને ૧૨ સ્થાનમાં જાય [૧૦ ભવનપતિ ૧ વાણવ્યંતર, ૧ પ્રથમ નરક તેમાં પ-૫ બેલના નાણત્તા