________________
૪}}
શ્રી ભગવતી ઉપમ
નરકનું આયુષ્ય બાંધ્યું. હાય તે મરતી વખતે પોતાના હાથે, બીજાના હાથે અથવા આયુષ્ય પૂર્ણ થયે મરે. એમ-ર૪ દંડક જાણવા.
(૩) નારકી નરકથી નીકળે તે સ્વાપકમથી, પાપકમથી કે વિના ઉપક્રમથી ? એવં ૧૩. દેવતાના દંડકમાં પણ વિના ઉપક્રમથી ચવે. પાંચ સ્થાવર ત્રણ વિકલેંદ્રિય, તિય "ચપચે દ્રિય અને મનુષ્ય એ ૧૦ દંડકના જીવો ત્રણ ઉપક્રમથી ચવે.
(૪) નારકી સ્વાત્મઋદ્ધિ ( નરકાયુ આદિ)થી ઉત્પન્ન થાય કે પઋદ્ધિથી ? સ્વઋદ્ધિથી અને નીકળે (ચવે) પણ સ્ત્રઋદ્ધિથી, એવ’ ૨૩ ફ્રેંડકમાં જાણવું.
(૫) ૨૪ દંડકના જીવા સ્વપ્રયાગ (મન, વચન, કાય)થી ઊપજે અને નીકળે, પરપ્રયોગથી નહિ.
(૬) ર૪ દંડકના જીવા સ્વકમથી ઊપજે અને નીકળે (ચવે, પરકમ થી નહિ.
કૃત સંચય અમૃત સંચય
ગૌતમ : હે ભગવન્ ! નારકીનાનેરિયા કૃતસંચય છે ? @ અમૃતસંચય છે ? અવ્યકતવ્યસંચય છે?
મહાવીર : હે ગૌતમ! નારકીના નેરિયા ત્રણે જ પ્રકારના છે.
@ જે જીવ ખીજી ગતિમાંથી આવીને એક સમયમાં એક સાથે સંખ્યાતા ઉત્પન્ન થાય છે તેને કૃતસંચય કહે છે. જે એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે તેને અકૃતસ ંચય કહે છે. જે એક સમયમાં એક ઉત્પન્ન થાય તેને અવ્યક્તવ્યસચય કહે છે.
~ નારકના જીવ ત્રણે પ્રકારના હોય છે. કારણ કે તે એક સમયમાં એકસાથે એકથી લઇને અસ ંખ્યાતા સુધી ઉત્પન્ન થઇ શકે છે.