________________
સેપક્રમ નિરુપક્રમ ભગવતી શ-૨૦. ઉ. ૧૦
૪૬૫
સમવસરણ કરે છે. બીજા ઉડ્ડયનમાં સ્વસ્થાન પર આવી જાય છે. O અન્ને પ્રકારની લબ્ધિવાળા મુનિ આ વિષયની આલેાચના પ્રતિક્રમણ કરી લે તે આરાધક થાય છે, અને આલેાચના પ્રતિક્રમણ કર્યાં વિના કાળ કરી જાય (મૃત્યુને પ્રાપ્ત થાય) તેા આરાધક થતા નથી.
-
000000
સેપક્રમ-નિરુપક્રમ
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦, . ૧૦ ને આધકાર
સાપક્રમ છે. આયુષ્ય છ કારણથી તૂટી શકે છે. ૧ પાણીથી, ૨ અગ્નિથી, ૩ વિષથી, ૪ શસ્ત્રથી, ૫ અતિષ, ૬ શાક, ૭ ભયથી (વધુ ચાલવું, વધુ ખાવું, મૈથુન સેવવું, આદિ વ્યયથી).
નિરુપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભાગવે. વચ્ચે . તૂટે નહિ. જીવ અને પ્રકારના આયુષ્યવાળા હોય છે.
(૧) નારકી, દેવતા, જુગલ મનુષ્ય, તીથંકર, ચક્રવતી, વાસુદે પ્રતિવાસુદેવ, અળદેવ-એમનાં આયુષ્ય નિરૂપકમી હાય છે. શેષ સવ જીવાના અને પ્રકારે હાય છે.
(૨) નારકી સાપક્રમ (સ્વહસ્તે શાસ્ત્રાદ્રિ)થી ઊપજે, પર ઉપક્રમથી કે વિના ઉપક્રમથી ? ત્રણે પ્રકારથી, મતલબ કે, મનુષ્ય-તિય ચપણે જીવે
O વિદ્યાચારણ અને જ ધાચારણુ લબ્ધિવાળા મુનિ નંદીશ્વર દ્વીપ રુચકીપ,પાંડુકવનમાં ગયા હેાય એવું શાસ્ત્ર પાઠમાં કયાંય વર્ણન આવતું નથી. અહીં ફકત તેઓના તિસ્થ્ય જવાની અને ઊંચા જવાની શકિતના વિષયના પ્રશ્નોત્તર છે.
@ જીવ સેાપક્રમ હાય યા નિરુપક્રમ હોય પરંતુ તે આયુકના દલિકા જેટલા બાંધ્યા છે તે સ` પૂરા ભેાગળ્યા વિના મૃત્યુ પામે નહિ. સેાપક્રમ બાંધેલ આયુ વચ્ચે તૂટવાનું નિમિત્ત પરભવથી સાથે નિર્માણ કરીને આવે છે અને તેના ઉદયે શેષ દૃલિકા શીઘ્ર ભાગવી પૂર્ણ કરે છે. નિરુપક્રમીને દલિ। શીઘ્ર ભાગવી લેવા પડે તેવું નિમિત્ત હેતુ નથી.
૫૯