________________
મી જગવતી ઉપાય #ા મહાવીર હે ગૌતમ! શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર ત્રણ ત્રણ ઉપવાસનાં પારણાં કરવાથી જંઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ
* * ગૌતમ હે ભગવન ! જંઘાચારણની કેવી શીવ્ર ગતિ હોય છે? -. . મહાવીર ઃ ગૌતમ! કઈ મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડે એટલામાં આ જંબુદ્વીપને ૨૧ વખત પરિક્રમા કરીને પાછા શીવ્ર . આ રીતની શીધ્રગતિ જંઘાચારની છે. આ પ્રકાર એની ગતિના વિષય શીવ્ર છે. છેગૌતમ: હે ભગવન! જંઘાચારની તિછ જવાને વિષય કેટલું છે?
મહાવીરઃ હે ગૌતમ ! તે એક ઉદ્યનથી રુચકવર દ્વીપમાં જઈ સમવસરણ કરે છે, ત્યાંથી પાછા આવતા સોયે એક ઉડ્ડયનમાં નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે. અને બીજા ઉયનથી તે અહીં આવીને સમવસરણ કરે છે. * *** તમઃ હે ભગવન ! જંઘચારણના ઉર્ધ્વગમન D ( ઊંચા જવાનું)ને કેટલે વિષય છે?
* મહાવીર હે ગૌતમ! તે એક ઉડ્ડયન દ્વારા પંડકવનમાં સમવસરણ કરે છે, ત્યાંથી પાછા આવતાં એક ઉડ્ડયનમાં નંદનવનમાં
હા | વિદ્યાચારણનું ગમન બે ઉયન માં થાય છે, અને આગમન એક ઉ મનમાં થાય છે. અંધાચારણનું ગમન એક ઉયનથી અને આગમન બે ઉર્યાનથી થાય છે. એ લબ્ધિઓનો એવો સ્વભાવ છે.
આ વિષયમાં બીજા આચાર્યોને મત આ પ્રકારે છે–વિદ્યાચારણની વિદ્યા જ તે સમયે મંદ અભ્યાસવાળી હોય છે. એટલે ગમન એ ઉયનદ્વારા થાય છે. એની વિદ્યા આવતે વખતે તે જ અભ્યાસવાળી હોય છે. એટલે આગમન એક - ઉડ્ડયનદ્વારા થાય છે.
- ધંધાચારણની લબ્ધિ જ્યારે જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે ત્યારે તે અ૫ સામર્થવાળી થઈ જાય છે, એટલે એનું ગગ્ન એક ઉડ્ડયન દ્વારા થાય છે અને આગમન બે ઉડ્ડયન દ્વારા થાય છે. : "