________________
શાલિત્રીહિ આદિ ભગવતી શ. ૨૧ ૩૧થી૮.
૪૬૯
૮. આઠમેા વર્ગ તુલસીના પ્રકારની વનસ્પતિ સંબંધે છે આ પ્રકારમાં તુલસી, કૃષ્ણ, દરાલ, જ્જા, અજ્જા, ચૂતા, ચારા, જીરા, દમણા, મઢ્યા, ઇંદિવર, અને શતપુષ્પ વગેરે વનસ્પતિ જાણવી.
આ આઠ વર્ગના દરેક વર્ગ ઉપર દસ દસ ઉદ્દેશા છે. આ દસ ઉદ્દેશાનાં નામ આ પ્રમાણે છે :
[૧] મૂળ [૨] કઢે [૩] સ્કંધ (થડ) [૪] ત્વચા (છાલ) [૫] શાખા (ડાળી) [૬] પ્રવાલ (કેામળ પાંદડાં) [૭] પાંડાં [૮] ફૂલ [૯] ભ [૧૦] ખીજ.
જે પ્રમાણે ભગવતી શતક ૧૧ ના પહેલા ઉદ્દેશામાં ઉપલકમલના અધિકારમાં ૩૨ દ્વારા કહેવામાં આવ્યા તે જ પ્રમાણે ઉપરોક્ત દરેક વના દરેક ઉદ્દેશા પર ૩૨ દ્વાર કહેવા. એટલે કે આઠ વર્ગ અને તેના એંશી ઉદ્દેશા પર ઉત્પલ કમલના અધિકાર પ્રમાણે ૩૨ દ્વાર કહેવા. અહીં ખત્રીસ દ્વારામાં જે વિશેષતાએ છે તે નીચે પ્રમાણે છે :
-:
[૧] શ્રી પન્ના સૂત્રના વ્યુત્ક્રાંતિપદમાં દેવાની વનસ્પતિમાં ઉત્પત્તિ કહી છે. આને આશય એ છે કે, દેવતા વનસ્પતિના પુષ્પ (ફૂલ) ફળ અને મજ એ શુભ અંગામાં ઉત્પન્ન થાય છે. પરંતુ મૂળ વગેરે અશુભ અંગેામાં ઉત્પન્ન થતા નથી. તેથી ઉપરોકત દરેક વર્ગના સાત ઉદ્દેશાના ઉપપાત દ્વારમાં દેવગતિથી દેવા મૂળાદ્વિપણે ઊપજતા નથી. પરંતુ આઠમા, નવમા અને દશમા ઉદ્દેશામાં દેવતા ઉત્પન્ન થાય છે. તેથી પહેલા સાત ઉદ્દેશામાં આગત ૪૯ ની જાણવી. જ્યારે આઠમા, નવમા અને દસમા ઉદ્દેશામાં દેવા ઉત્પન્ન થતા હાવાથી આગત ૭૪ ની સમજવી.
ચેાથે વ વાંસને છે અને આમા વર્ગ તુલસીના છે. તેમાં વિશેષતા એ છે કે, આ વષઁમાં દેવતા ઉત્પન્ન થતા નથી. તેથી આ બંને વના દસ ઉર્ફે શામાં આગત ૪૯ બેલની સમજવી.
પાંચમા ઇંન્નુના વર્ગમાં ઈન્નુના તેથી પાંચમા વર્ગના ત્રીજા ઉદ્દેશામાં
સ્કંધમાં દેવતા ઉત્પન્ન થાય છે. આગત ૭૪ ખેલની સમજવી