________________
શાલિવીહિ આદિ ભગવતી શ. ૨૧ ઉ. ૧ થી ૮૦
४६७
પાંચ સ્થાવર અકૃત સંચય ) છે. પરંતુ કૃતસંશ્ય અને અવ્યક્ત સંચય નથી. શેષ ૧૮ દંડકના ત્રણ પ્રકારના હોય છે. સિદ્ધ ભગવાન કૃત સંચય છે અને અવ્યકતવ્યસંચય પણ છે, પરંતુ અકૃતસંચય નથી.
અલ્પબહુ – નારકી આદિ ૧૯ દંડકમાં સર્વથી થોડા અવ્યકતવ્યસંચય (૨) તેથી કૃતસંચય સંખ્યાતગુણ (૩) તેથી અકૃતસંચય અસંખ્યાતગુણ સિદ્ધ ભગવાન સર્વથી થોડા કૃતસંચય (૨) તેથી અવ્યકતવ્યસંચય સંખ્યાતગુણ છે. પાંચ સ્થાવરમાં એક જ બોલ હોય છે. એટલા માટે તેને અ૯૫ બહુ હેત નથી.
શાલિ, વ્રીહિ આદિ વનસ્પતિને અધિકાર ભગવતી સૂત્ર શ. ર૧. ઉ. ૧ થી ૮૦.
सालि कल अयसि वसे इक्खू दब्भे य अब्मे तुलसीय ।। अहए दस वग्गा असीति पुण हांति उदेसा ॥ .
એકવીસમા શતકમાં વિવિધ વનસ્પતિના આઠ વર્ગ છે અને તેના એંશી ઉદ્દેશ છે. આઠ વર્ગ આ પ્રમાણે છે –
૧. પ્રમમ વર્ગ શાલિ (ચોખા)ના પ્રકારનાં ધાન્ય સંબંધે છે. આ પ્રકારમાં ઘઉં, વ્રીહિ, જવ, વગેરે ધાન્ય જાણવાં.
O પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવર અમૃતસંચય છે. કારણ કે તે એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એક બે નહિ. જો કે વનસ્પતિ કાયિક જીવ એક સમયમાં એક સાથે અનંતા ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ત્યાં વિજાતીય જીવોથી આવીને ઉત્પન્ન થવાવાળા જીવની જ વિવેક્ષા છે. તે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે.
સિદ્ધ ભગવાન અમૃતસંચય નથી. કારણ કે મોક્ષ જવાવાળા જીવ એક સમયમાં એક સાથે એકથી લઇને સંખ્યાતા જ મોક્ષ જાય છે–સિદ્ધ થાય છે, અસંખ્યાતા સિદ્ધ થતા નથી.