________________
પરમાણુ ભગવત્ શર૦, ૩-૫
૪૫૭
પરમાણુ
ગૌતમ : હે ભગવન્ Ī પરમાણુ પુદ્દગલ કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! પરમાણુ પુગલ ૪ પ્રકારના છે (૧) દ્રવ્ય પરમણુ (ર) ક્ષેત્ર @પરમાણુ (૩) કાળ પરમાડુ (૪) ભાવ પરમાણુ.
ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્ય પરમણુ કેટલા પ્રકારના છે ?
મહાવીર ઃ હે ગૌતમ! દ્રવ્ય પરમાણુ ચાર પ્રકારના છે. (૧) અછેદ્ય (જેના છે ન થઇ શકે, (૨) અભેદ્ય (જેવું લેન ન થઈ શકે) (૩) અદાહ્ય (જેને સળગાવી ન શકાય, (૪) અગ્રાહ્ય (જે પકડી ન શકાય) ગૌતમ : હે ભગવન્ ! ક્ષેત્ર પરાણુ કેટલા પ્રકારના છે ? મહાવીર : હે ગૌતમ ! ક્ષેત્ર પરમાણુ. ચાર (૧) અનધ (૨) અસય (૩) અપ્રદેશ (૪) વિભાગ,
પ્રકારના છે
ગૌતમ ઃ હે ભગવન્ ! કાળ પરમાણુ, કેટલા પ્રકારના છે ? મહાવીર : હે ગૌતમ ! કાળ પરમાણુ ચાર પ્રકારના છે. (૧) (૧) અવણું (ર) અગંધ (૩) અરસ (૪) અપ
..
વર્ણાદે ધર્માંની વિવાÎિત એક પરમાણુને દ્રવ્ય પરમાણુ કહે છે. કેમકે અહી ફકત દ્રવ્યની જ વિક્ષાં છે.
@ એક આકાશ પ્રદેશને ક્ષેત્રપરમાણુ કહે છે. કહે છે. એક ગુણુ કાળ આદિને ભાવ પરમાણુ કહે છે.
A (૧) પરમાણુમાં સમસાવાળા અવયવ નથી. એ માટે અન (જેને અર્ધા ભાગ ન થઇ ઢકે) કહેવા! છે
(ર) પરમાણુમાં વિષમ સંખ્યાવાળો અવયવ નથી એટલે મુખ્ય કહેવાય છે.
એક સમયને કાળ પરમાણ
(૩) પરમાણુમાં પ્રદેશ નથી માટે. અપ્રદેશ કહેવાય છે.
(૪) પરમાણુના વિભાગ થઈ શ!તા નથી માટે તેને અવિભાગ કરે છે. નોંધ: શતક ૨૦ ઉદેશા ૬ ના અધિકાર શતક ૧૭ ના ઉદ્દેશાની સમાન હોવાના કારણે એ જ સ્થળે આપેલ છે. પુકિત કરેલ નથી.
પૂર