________________
વર્ણાદિના ભાંગા ભગવતી શ ૨૦ ૩-૫
૧૧. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે.
૪૩૫
૧૨, અનેક ભાગ કાળા, એક ભાગ નીલેા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા.
૧૩. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળેા.
૧૪. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા.
૧૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે.
આ પકર ભાંગામાં ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા પ્રમાણે ચાર સંયોગી પાંચ ભાંગાથી ગુણા કરવાથી ૭૫ ભાંગા અને છે.
પાંચ સચાગી ૧૬ ભાંગા આ પ્રમાણે બને છે.
[૧] એક ભાગ કાળા, એક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળા, એક ભાગ સફેદ.
[૨] એક ભાગ કાળો, એક ભાગ નીલેા, એક ભાગ લાલ, એક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
[૩] એક ભાગ કાળો, એક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
[૪] એક ભાગ કાળો, એક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
[૫] એક ભાગ કાળો, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
[૬] એક ભાગ કાળો, એક ભાગ નીલેા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળી, અનેક ભાગ સફેદ.
[૭] એક ભાગ કાળા, એક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.