________________
૪૩૪
શ્રી ભગવતી ઉપકમ
ભાંગ હોય છે.
વર્ણના ૨૧૬ ભાંગા આ પ્રકારે બને છે :- અસંગી ૫, બેસંગી ૪૦, ત્રણ સંયોગી ૮૦, ચાર સંગી ૭૫, પાંચ સંગી ૧૬એમાં અસંગી ૫, બેસંગી ૪૦, ત્રણ સગી ૮૦ ભાંગ તે છે પ્રદેશી સ્કંધની માફક કહી દેવા.
ચાર સગી ૭૫ ભાંગા આ પ્રમાણે બને છે :
૧. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે.
૨. એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા.
૩. એક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે.
કાળે, એક ભાગ નીલો, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા.
પ. એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે.
કાળે, અનેક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળે.
૭. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે.
૮. એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા.
૯. અનેક ભાગ કાળા, એક ભાગ નો એક ભાગ લાલ, એક ભાગ પીળે. - ૧૦. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા.