________________
વદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉ. ૫
૪૩૭
ગંધના ૬, રસના ૨૩૧, સ્પર્શના ૩૬. એ સર્વ મળીને ૫૦૪ ભાંગા થાય છે.
વર્ણના ૨૩૧ ભાંગા આવી રીતે બને છે–અસંયોગી ૫, બેરંગી ૪૦, ત્રણ સંયેગી ૮૦, ચાર સંયેગી ૮૦. પાંચ સંગી ર૬.
અસંગી ૫, બેસંયોગી ૪૦, ત્રણ સંગી ૮૦ ભાંગા જેવી રીતે છ પ્રદેશી ધમાં કહ્યા છે, તે પ્રકારે કહી દેવા.
ચાર સંયેગી ૮૦ ભાંગી આ પ્રકારે બને છે. સાત પ્રદેશી સ્કંધમાં જે રીતે ચાર સંયેગી ૧૫ ભાંગા કહ્યા છે તે પ્રમાણે અહીં પણ ૧૫ ભાંગા કહી દેવા જોઈએ. સાળો ભાગ–અનેક ભાગ કાળા. અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, આ સેળ ભાગાને પાંચથી ગુણ કરવાથી (૧૬૮૫=૦૦) ૮૦ ભાંગા થાય છે.
પાંચ સંગી ૨૬ ભાંગા આ પ્રકારે બને છે?
૧. એક ભાગ કાળ, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
૨. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ.
૩. એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
૪. એક ભાગ કાળ, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
પ. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ.
૬. એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ
૭. એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.