________________
વણોદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉં. ૫
૩૨. અનેક ભાગ કાળા, અનેક ભાગ લીલા, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, અનેક ભાગ સફેદ.
ગૌતમ ઃ હે ભગવન ! સંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણદિના ૧૬ ભાંગા હોય છે.
એવી રીતે અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં પ૧૬ અને સૂક્રમ અનંત પ્રદેશ સ્કંધમાં પ૧૬ ભાંગી મળે છે. એ સર્વ દસ પ્રદેશી કંધની માફક કહી દેવા.
ગૌતમ ઃ હે ભગવન્! બાદર અનંત પ્રદેશી કંધમાં વર્ણાદિના કેટલા ભાગ હોય છે.
મહાવીર : હે ગૌતમ! બાદર અનંત પ્રદેશી કંધમાં વર્ણાદિના ૧૭૭૬ ભાંગા હોય છે. વર્ણના ર૩૭, ગંધના ૬, રસના ૨૩૭, સ્પર્શના ૧૨૯૬ ભાગ હોય છે. એમાં વર્ણના ૨૩૭, ગંધના ૬, રસના ૨૩૭ ભાંગા દશ પ્રદેશી સ્કંધની માફક કહી દેવા. | સ્પર્શને ૧૨૯ ભાંગા આ પ્રકારે બને છે - ચાર સંગી [ચાર સ્પર્શના સંગથી બનવાવાળા] ૧૬ ભાંગા, પાંચ સંયેગી [પાંચ
સ્પર્શના સંગથી બનવાવાળા ] ૧૨૮ ભાંગા, છ સંગી [છ સ્પર્શના સંગથી બનવાવાળા) ૩૮૪ ભાંગા (૬૪૬૪=૩૮૪ ભાંગા), સાત સંગી (સાત સ્પર્શના સંગથી બનવાવાળા) ૫૧ર ભાંગા (૪૮૧૨૮=૧૧૨ ભાંગ), આઠ સંગી (આઠ સ્પર્શના સંગથી બનવાવાળા) ૨૫૬ ભાંગા થાય છે. એ સર્વ મળીને ૧૨૯૬ ભાંગા થાય છે.
ચાર સગી ૧૬ ભાંગા આ પ્રમાણે બને છે – ૧. સર્વ કર્કશ સર્વ ગુરું સર્વ શીત સર્વ સ્નિગ્ધ
૨. સર્વ કર્કશ સર્વ ગુરુ સર્વ શીત સર્વ રક્ષ ૧ ૩. સર્વ કર્કશ સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ સર્વ સ્નિગ્ધ