________________
થી ભગાવતી ઉપમા
( ૧૩ સર્વે કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
૧૪. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉણ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ.
- ૧૫. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ ઉષ્ણ અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ
૧૬. સર્વ કર્કશ સર્વ ગુરુ અનેક ભાગ શીત અનેક ભાગ - ઉષ્ણ અનેક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ.
એવી રીતે “સર્વ કર્કશ સર્વ લઘુ થી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાંગો આ પ્રમાણે બને છે.
. ૧. સર્વે કર્કશ સર્વ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ *એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ,
. . . . એવી રીતે સર્વ મૃદુ સર્વ ગુરુથી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલો ભાંગે આ પ્રમાણે બને છે.
જ છે. તે » સર્વ મૃદુ સર્વ ગુરુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
. ફક એવી રીતે સર્વ મૃદુ સર્વ લઘુથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે.
કહે + ૧ સર્વ પદુકસ:લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક
ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. {" આ રીતે પ્રથમ સહિયે (૬૪ લાગને) થશે.
બીજો ચેસડિયે આ રીતે બને છે – “સર્વ કર્કશ સર્વ શીતથી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે.
૧. સર્વ કર્કશ સર્વ શીત એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભોગ નિષ્પ એક ભાગ રૂક્ષ. '