________________
વર્ણાદિના ભાંગા ભગવતી શ ૨૦ ઉ. ૫
)
૨૧. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પળે, અનેક ભાગ સફેદ.
૨૨. અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
૨૩. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પળે, એક ભાગ સફેદ.
૨૪. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળ, અનેક ભાગ સફેદ.
૨૫. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ.
૨૬. અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
રસના ૨૩૧ ભાંગા:- જેવી રીતે વર્ણના ૨૩૧ ભાંગ કહ્યા તેવી જ રીતે રસના પણ ૨૩૧ ભાંગા કહી દેવા.
ગંધના છ ભાંગ અને સ્પર્શના ૩૬ ભાંગા જે પ્રમાણે ચાર પ્રદેશી સ્કંધ કહ્યા છે, તે પ્રમાણે અહીં આઠ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા.
એ પ્રમાણે આઠ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૫૦૪ (વર્ણના ૨૩૧, ગંધના ૬, રસના ૨૩૧, સ્પર્શના ૩૬=૫૦૪) ભાંગા બને છે.
ગૌતમ? ભગવદ્ ! નવ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે?
મહાવીરઃ હે ગૌતમ!' નવ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૫૧૪ ભાંગા મળે છે. તે આ પ્રકારે હોય છે - વર્ણના ૨૩૬, ગંધના ૬, રસના ૨૩૬, સ્પર્શના ૩૬ ભાંગ હોય છે.
વર્ણના ર૩૬ ભાંગા આ પ્રકારે બને છે – અસંયોગી પ, બેસંગી ૪૦, ત્રણ સંયેગી ૮૦, ચાર સંયેગી ૮૦, પાંચ સંગી ૩૧.