________________
૩૩
વણુંદન ભાંગા ભગવતી -૨૦. ઉ. ૫
પાંચ સંગી છ ભાંગા આ પ્રકારે બને છે.
[૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળ, એક ભાગ સફેદ.
[] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, અનેક ભાગ સફેદ.
[૩] એક ભાગ કાળો, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા, એક ભાગ સફેદ
[૪] એક ભાગ કાળે, એક ભાગ ન લે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ.
[૫] એક ભાગ કાળ, અનેક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
[] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો, એક ભાગ સફેદ.
ગંધના છ ભાગા – જે પ્રમાણે ચાર પ્રદેશી સ્કધમાં કહ્યા તે પ્રમાણે કહી દેવા.
રસના ૧૮૬ ભાંગા :- જે પ્રમાણે વર્ણન ૧૮૬ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે રસના પણ ૧૮૬ ભાંગા કહી દેવા,
સ્પર્શના ૩૬ ભાંગા - જે પ્રમાણે ચાર પ્રદેશી કંધમાં સ્પર્શના • ૩૬ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે અહીં છ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા.
એ સર્વ મળીને ૪૧૪ (વર્ણન ૧૮૬, ગંધના ૬, રસના ૧૮૬, સ્પર્શના ૩૬=૧૪) ભાંગા થયા.
ગૌતમ ઃ હે ભગવન્ ! સાત પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાગા મળે છે?
મહાવીરઃ હે ગૌતમ! સાત પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના ૪૭૪ ભાંગા હોય છે. વર્ણના ૧૬, ગધના ૬, રસના ૨૧૬, સ્પર્શના ૩૬