________________
વિગ્રહ ગતિ ભગવતી શ. ૧૪ ૩. ૧
૩૧૯
વૈહાનસ મરણુ હે છે. (૧૨) શિદ્ધપિઠું મરણ (ગૃધ પૃષ્ઠ મરણ)-હાથી, ઊંટ આદિના મૃત શરીરમાં પ્રવેશ કરી ચિંધ આદિ પક્ષીઓ દ્વારા ખવાઈ જવાથી મણુ થાય તે ગિદ્ધપિ મરણુ કહેવાય છે.
ગૌતમ : : હે ભગવન્ ! પ`ડિત મરણના કેટલા ભેદ છે ?
મહાવીર : હૈ ગૌતમ! પતિ મરણના બે ભેદ છે. પાદપાપગમન અને ભકતપ્રત્યાખ્યાન. પાદપાપગમનના બે ભેદ્ય છે. નિહારિમ અને અનિહારિમ.
ગામ-નગર આદિ વસ્તિમાં જે મરણ થાય તેને નિહારિમ કહે છે, પર્વતની ગુફા આદિ એકાંત સ્થાનમાં જે મરણ થાય અને અનિહારિમ હે છે. પાદપે પગમન મરણુના એ અન્ને ભેદ અપ્રતિક્રમ (શરીર સ ંસ્કારથી રહિત અથવા પ્રતિક્રમણુથી રહિત) હેાય છે. એમાં ખીજાથી સેવા કરાવાતી નથી.
ભકતપ્રત્યાખ્યાન મરણના બે ભેદ છે—નિહારિમ અને અનિ હારિમ. એ બન્ને ભેદુ સપ્રતિક્રમ (શરીર સંસ્કાર સહિત કે પ્રતિક્રમણ સહિત) હેાય છે. એમાં ખીજાથી સેવા કરાવી શકાય છે.
કુલ ભેદ–આવીચિક મરણુના ૨૦ ભે, અવિધમરણના ૨૦ ભેદ, આત્યાંતિક મરણુના ૨૦ ભે, ખાલ મરછુના ૧૨ લે, પડિત મરણના ભેદ, એ કુલ મળી ૨૦+૨૦+૨૦+૧૨+૨=૭૪ ભેદ થયા.
ર
ܗ
વિગ્રહ ગતિ
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. ૧ ના અધિકાર
ગૌતમ! હે ભગવન્ ! કોઈ ભાવિતાત્મા અણુગાર પહેલા દેવલેાકથી સ્થિતિમ ધને ઉલ્લધી ગયા અને ત્રીજા દેવલાકની સ્થિતિ મધ ચેાગ્ય અધ્યવસાયાને પ્રાપ્ત થયા નહિ. વચમાં જ કાળ કરી ગયા તે તે યાં ઉન્ન થાય છે ?