________________
સ્વપ્ન ભગવતી શ. ૧૬. ઉં. હું
૪. ચાયા સ્વપ્નમાં સંવ રત્નમય માળા યુગલ (એ માળાએ)ને જોઇ. એનું ફળ એ થયું' કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઇને શ્રાવકધમ અને સાધુધમ એ એ પ્રકારના ધર્મ ફરમાવ્યા.
૩૫૩
૫. પાંચમા સ્વપ્નમાં ભગવાને સફેદ ગાયેનું વિશાળ ધણુ જોયુ. એનું એ ફળ થયું કે, ભગવાને કેવળજ્ઞાની થઈ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
૬. છઠ્ઠા સ્વપ્નમાં ભગવાને ચારે તરફથી ખીલેલાં ફૂલાવાળુ એક વિશાળ પદ્મ સરેાવર જોયું. એનું ફળ એ થયું કે, ભગવાને ભવનપતિ, વાણુન્ય તર, જ્યાતિષી, વૈમાનિક, એ ચારે પ્રકારના દેવને પ્રતિબધ દીધા.
૭. સાતમા સ્વમાં ભગવાને અગાધ સમુદ્રને પેાતાની ભુજાએથી તરીને સામે પાર પહેાંચેલ જોયા. એનું ફળ એ થયું કે, ભગવાને અનાદિ સંસારસમુદ્ર પાર કરી મેાક્ષને પ્રાપ્ત કર્યાં.
૮. આઠમા સ્વપ્નમાં અતિ તેજયુકત સૂર્યને જોયે. એનું મૂળ એ થયું કે, ભગવાનને અનંત પ્રધાન આવરણુ રહિત સમગ્ર અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદાનની પ્રાપ્તિ થઈ.
૯. નવમા સ્વરમાં ભગવાને માનુષાત્તર પર્વતને નીલ વૈસૂર્યાં મણુિની માફક પોતાની આંતરડાથી ચારે તરફથી આવેષ્ટિત (ઘેરાયેલે) જોયા. એનું એ ફળ થયું કે, ત્રણે લેકમાં ભગવાનની યથ-કીતિ થઇ.
૧૦. દસમા સ્વપ્નમાં ભગવાને પાતે પેાતાને મેરુપર્યંત ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠેલા જોયા. એનું એ ફળ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઈને માર પ્રકારની પરિષદામાં બેસી ધમેમ્મપદેશ ફરમાવ્યેા.
W
બન્ને માળા એકસરખી યાને નાની મેાટી નહિ દેખવાનું એ કારણ છે કે, સાધુ અને શ્રાવક બન્નેનું સમ્યક્ત્વ રત્ન એકસરખું છે.
૪૫