________________
લવણ સમુદ્ર ભગવતી શ૧૯ -૬.
૪૧૧,
જંબુદ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૭૯ હજાર પર બાવન જન ઝાઝેરું છે. લવણ સમુદ્રના પ્રત્યેક દરવાજાનું અંતર ૩ લાખ ૫ હજાર ૨૮૦ જનનું છે. ઘાતકીખંડ દ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૧૦ લાખ ૨૭ હજાર ૭૩પા યેાજનનું છે. કાલેદધિ સમુદ્રના પ્રત્યેક દરવાજાનું અંતર ૨૨ લાખ ૯૨ હજાર ૬૪૬ જનનું છે. પુષ્કરવર દ્વીપના પ્રત્યેક દરવાજાનું અંતર ૪૮ લાખ ર૦ હજાર ૪૬૯ પેજનું છે. આ સર્વ દ્વિપસમુદ્રના કિનારે એક એક પદ્વવરવેદિકા છે. અને બે . બે વનખંડ છે. એક એક અંદર અને એક એક બહાર જંબુદ્વિીપને. જગતી છે, બીજાને નથી.
ગૌતમ ઃ હે ભગવન્! આ સમુદ્રના પાણીને સ્વાદ કે છે?.
મહાવીરઃ હે ગૌતમ! લવણું સમુદ્રનું પાણી ખારું છે. કાલે દધિ સમુદ્ર પુષ્કર સમુદ્ર, અને સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોનાં પાણીને સ્વાદ પાણી જેવું છે. વારુણી સમુદ્રના પાણીને સ્વાદ મદિરા સરખે છે. ક્ષીર સમુદ્રના પાણીને સ્વાદ ખીર (દૂધ) જેવું છે. ધૃત સમુ દ્રના પાણીને સ્વાદ ધૃત (ઘી) જે છે. બાકી સર્વ સમુદ્રોનાં પાણીને સ્વાદ ઈલ્ફરસ (ગેળના રસ) સરખે છે. * ગૌતમ હે ભગવન ! આ દ્વીપ સમુદ્રોના કેટલા દેવતા માલિક છે?
મહાવીરઃ હે ગૌતમ ! જંબુદ્વીપ અને લવણ સમુદ્રના એક એક દેવતા માલિક છે. બાકી સર્વ દ્વીપસમુદ્રના બે બે દેવતા માલિક છે.
ગામઃ હે ભગવન્ ! આ સર્વ દેવેની સ્થિતિ કેટલી છે? :
મહાવીર હે ગૌતમ! આ સર્વ માલિક દેવતાઓની સ્થિતિ એક એક પલ્યોપમની છે.
લવણ સમુદ્ર ગૌતમઃ હે ભગવન! લવણ સમુદ્રને આકાર કે છે?
મહાવીર હે ગૌતમ ! લવણ સમુદ્રને આકાર તીર્થ, નાવ, શીપ, અશ્વસ્કંધ (ઘેડાની કાંધ), વલભીવટ (વડવૃક્ષના ચારે તરફની