________________
વર્ણાદેના ભાંગા ભગવતી શ–૨૦, ઉ. પ
રસના ૯૦ ભાંગા- જેવી રીતે વર્ણના ૯૦ ભાંગા કહેલ છે તે પ્રકારે રસના પણુ ૯૦ ભાંગા કહી દેવા.
સ્પર્શના ૩૬ ભાંગા એ સયેાગી ભાંગા ૪, ત્રણ સંચાગી માંગા ૧૬, ચાર સયાગી ભાંગા ૧૬, એમ કુલ ૩૬ થાય છે. એ સંયોગી ૪ ભાંગા (૧) સર્વશીત, સર્વ સ્નિગ્ધ (૨) સર્વ શીત, સર્વ સ્નિગ્ધ (૩) સર્વ ઉષ્ણુ, સર્વ સ્નિગ્ધ (૪) સખ્ખુ, સરૂક્ષ.
ત્રણ સંચાગી ૧૬ ભાંગા આ રીતે અને છે — [૧] સર્વ શીત,, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ, [૨] સ શીત, એક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ, [૩] સર્વ શીત, અનેક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ, [૪] સર્વ શીત, અનેક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ.
૪૨૯
આ રીતે સ ઉષ્ણુના ૪ ભાંગા, સર્વ સ્નિગ્ધના ૪ ભાંગા અને સર્વ રૂક્ષના ૪ ભાંગા અને છે. એમ ૧૬ ભાંગા થયા.
ચાર સયાગી ૧૬ ભાંગા એવી રીતે મને છે:
૧ એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. ૨] એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, એક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ. ૩] એક ભાગ શીત, એક ભાગ ઉછ્યુ, અનેક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ. [૪] એક ભાગ શીત, એક ભાગ ઉછ્યુ, અનેક ભાગ સ્નિગ્ધ, અનેક ભાગ રૂક્ષ.
'
એવી રીતે એક ભાગ શીત, અનેક ભાગ ઉષ્ણુ ’થી ૪ ભાંગા અને છે. એટલે ૮ ભાંગા થયા. એવી રીતે • અનેક ભાગ શીત ’થી ૯ ભાંગા અને છે. તે <૧૬ ભાંગા થયા. સર્વ મળીને સ્પના ૩૬ ભાંગા થયા. એ રીતે ચાર પ્રદેશી સ્કંધના ૨૨૨ ભાંગા ( વર્ણના ૯૦; ગધના ૬, રસના ૯૦ અને સ્પર્શના ૩૬ કુલ ૨૨૨) થયા.
ગૌતમ : હે ભગવન્ ! પાંચ પ્રદેશી કોંધમાં કેટલા વર્ણાદ્ઘિના
ભાંગા મળે છે?
<i૧૧૧-૧૧૧૩-૧૧૩૧–૧૧૩૩-૧૩૧૧-૧૩૧૩-૧૩૩૧–૧૩૩૩૩૧૧૧
૩૧૧૩-૩૧૩૧-૩૧૩-૩૩૧૧-૩૩૧૩-૩૩૩૧-૩૩૩૩.