________________
વદિના ભાંગા ભગવતી સ. ૨૦ ઉ. ૫
૪૨૭
સ્પર્શના ૪ સગી ૯ ભાગ હોય છે – (૧) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક
ભાગ રૂક્ષ. (૨) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું
ભાગ રૂક્ષ. (૩) એક ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, ઘણું ભાગ સ્નિગ્ધ, એક
ભાગ રૂક્ષ. (૪) એક ભાગ શીત, ઘણા ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક
ભાગ રૂક્ષ. (૫) એક ભાગ શીત, ઘણા ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું
ભાગ રૂક્ષ. (૬) એક ભાગ શીત, ઘણે ભાગ ઉષ્ણ, ઘણા ભાગ સ્નિગ્ધ, એક
ભાગ રૂક્ષ. (૭) ઘણા ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, એક
ભાગ રૂક્ષ. (૮) ઘણે ભાગ શીત, એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ, ઘણું
ભાગ રૂક્ષ. (૯) ઘણે ભાગ શીત, એક ભાગ ઉષ્ણુ, ઘણું ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ.
આ સ્પર્શના ૨૫ ભાંગા થયા. અને કુલ મળીને ત્રણ પ્રદેશી સ્કંધના ૧૨૦ ભાંગા થયા.
ગૌતમ: હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે?
મહાવીરઃ હે ગૌતમ ! ૨૨૨ ભાંગા હોય છે. વર્ણના ૯૦, ગંધના ૬, રસના ૯૦, સ્પર્શના ૩૬ એ સર્વ મળી ર૨૨ ભાંગા થયા.
૯૦ ભાંગી આ પ્રકારે હોય છેઃ અસગી ૫, બે
વા.