________________
* ૨૬
શ્રી ભગવતી ઉપમા
ત્રણ સગી ૧૦ ભગા આ પ્રકારે હોય છે :(૧) કાળે એક, નીલે એક, લાલ એક. (૨) કાળે એક, નિલે એક, પીળે એક. (૩) કાળે એક, નીલે એક, સફેદ એક () કાળો એક, લાલ એક પળ એક (૫) કાળે એક, લાલ એક, સફેદ એક (૬) સફેદ એક, પળે એક, સફેદ એક, (૭) નિલે એક, લાલ એક, પિળે એક, (૮) નિલે એક, લાલ એક, સફેદ એક, (૯) નિલે એક, પીળે એક, સફેદ એક, (૧૦) લાલ એક, પીળે એક સફેદ એક.
ગંધના પાંચ ભાંગી આ પ્રમાણે હોય છે. (૧) સર્વ સુરભિ ગંધ (૨) સર્વ દુરભિગધ (૩) સુરભિગંધ એક, દુરભિગંધ એક, (૪) સુરભિગધ એક, દુરભિગંધ અનેક (૫) સુરભિગંધ અનેક, દુરભિગંધ એક.
રસના ૪૫ ભાંગ :- જેવી રીતે વર્ણના ૪૫ ભાંગા કહેલ છે તે પ્રમાણે રસના ૪પ ભાંગ કહી દેવા.
સ્પર્શના ૨૫ ભાંગા આ પ્રકારે હોય છે - બે સગી ૪, ત્રણ સગી ૧૨, ચાર સગી ૯ એ કુલ ૨૫ થાય છે.
બે સગી ૪ ભાંગા: (૧) સર્વ શીત, સર્વ સ્નિગ્ધ (૨) સર્વ શીત, સર્વ રૂક્ષ (૩) સર્વઉષ્ણુ, સર્વ નિગ્ધ (૪) સર્વ ઉષ્ણુ, સર્વ રૂક્ષ.
ત્રણ સગી ૧૨ ભાંગા : (૧) સર્વશીત, એક ભાગ સ્નિગ્ધ, એક ભાગ રૂક્ષ (૨) સર્વ શીત એક ભાગ સ્નિગ્ધ ઘણે ભાગ રૂક્ષ (૩) સર્વશીત, છેડા ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
એવી રીતે ત્રણ ભાંગા ઉષ્ણની સાથે, ત્રણ ભાંગા સ્નિગ્ધની સાથે, ત્રણ ભાગ રૂક્ષની સાથે કહેવાથી કુલ ૧૨ ભાંગા થાય છે.