________________
૪૨૮
- શ્રી ભગવતી ઉપક્રમ
સંગી ૪૦, ત્રણ સગી ૪૦, ચાર સગી પ-એ કુલ મળી ૯૦ ભાંગા થયા.
અસંયેગી પાંચ ભાંગા બેપ્રદેશી કંપની માફક કહી દેવા.
બે સગી ૪૦ ભાંગા-(૧) કાળે એક, નેલે એક (૨) કાળે એક, નીલા અનેક (૩) કાળા અનેક, નીલે એક (૪) કાળા અનેક, નીલા અનેક. આ કાળા નીલાની એક ચભંગી થઈ. એ પ્રકારે દ્વિસંગી દસ ચૌભંગી હોય છે. દસ ચભંગીના ૪૦ ભાંગા થાય છે.
ત્રણ સંયોગી ૪૦ ભાગ : ૧. કાળે એક, નીલો એક, લાલ એક, ૨. કાળો એક, નિલે એક, લાલ અનેક. ૩. કાળે એક. નીલા અનેક, લાલ એક. ૪. કાળા અનેક, નીલે એક, લાલ એક. આ કાળા. નીલા, લાલની એક ચૌભંગી થઈ. આ પ્રકારે ત્રણ સંયેગી દસ ચૌભંગી હોય છે તે . દસ ચૌભંગીના ૪૦ ભાંગા થાય છે.
ચાર સંયોગી પાંચ ભાંગા આ પ્રકારે હોય છે. ૧. કાળો એક, નીલે એક, લાલ એક, પીળે એક. ૨. કાળે એક, નીલે એક, લાલ એક, સફેદ એક. ૩. કાળે એક, નીલે એક, પીળા એક, સફેદ એક. ૪. કાળો એક, લાલ એક, પીળો એક, સફેદ એક. ૫. નીલે એક, લાલ એક, પીળે એક, સફેદ એક.
આ વર્ણના ૯૦ ભાંગા થયા. ગંધના ૬ ભાંગ. આ પ્રકારે હોય છે :
(૧) સર્વસુરભિગંધ (૨) સર્વદુરભિગંધ (૩) સુરભિગંધ એક. દુરભિગંધ એક (૪) સુરભિગંધ એક, દુરભિગધ અનેક (૫) સુરભિગંધ , અનેક, દુરભિગધ એક (૬) સુરભિગધ અનેક, દુરભિગંધ અનેક.
તે ત્રણ પ્રદેશમાં ત્રણ સંયોગી ૧૦ ભાંગા કહ્યા તે એક એક ભાગ પર ચાર ચાર ભાંગા કરવાથી ૪૦ ભાંગા થાય છે.