________________
શ્રી ભગવતી ઉપક્રમ
૪૧૨
થયેલી પાળ) અને ચૂડીના આકારે છે.
ગૌતમ : હું ભગવન્ ! લવણ સમુદ્રની ચાડાઈ (પહેાળાઈ) પરિધિ આદિ અન્ય વર્ણન કેવું છે?
મહાવીર : હે ગૌતમ ! લવણુ સમુદ્રની સમચક્રવાલ ચાડાઈ એ લાખ ચેાજનની છે. એની પરિધિ ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૯ ચેાજનથી કંઇક ઓછી છે. પૂર્વથી પશ્ચિમના ચરમાંતમાં અને દક્ષિણથી ઉત્તરના ચરમાંતની વચમાં પાંચ લાખ ચેાજનનું અંતર છે. લવણુ સમુદ્રમાં ૮ વેલધર નાગરાજના પર્વત છે. પૂર્વમાં સેનામય ગાસ્તુભ પર્વત છે. એના પર માતૂલ નામના દેવ રહે છે. દક્ષિણમાં કલાસ નામના પત છે. તે શ`ખમય છે, એના શિવકદેવ માલિક છે. પશ્ચિમમાં શંખ પત છે. તે ચાંદીમય છે. એના શંખ દેવતા માલિક છે. ઉત્તરમાં ઇંગસીમ નામના પર્વત છે. તે સ્ફટિકમય છે. એના મણિશિલક દેવતા માલિક છે. ચાર દિશાઓમાં એ ચાર પર્વત વેલ ધર નાગરાજોના છે, એ પ્રકારે ચાર વિદિશાઓમાં રત્નમય ચાર પવંત અનુવેલ ધર નાગરાજ દેવાના છે. કરકોટક, કમ, કૈલાશ, અરુણુપ્રભ-એ આ દેવતાઓનાં નામ છે. અને એની જેવાં પતાનાં નામ છે.
જબુદ્વીપની જગતીથી ૪૨૦૦૦ ચેાજન આગળ ફ્–લવણુ સમુદ્રમાં જવા પર ચાર દિશામાં અને વિદિશામાં આઠ પત છે. દરેક પર્વત ૧૭૨૧ ચેાજનના ઊંચા છે. મૂળમાં ૧૦૨૨ ાજનના લાંખા પહેાળા છે, વચમાં ૭૨૩ ચેાજન અને ઉપર ૪૨૪ ચેાજનને લાંખે પહેાળા છે. ત્રણ ગણી ઝાઝેરી પિરિધ છે. એનું સંસ્થાન ગાયના પૂછડાની સમાન છે. એક એક પદ્મવર વેદ્રિકા અને એક એક વનખ ડથી ઘેરાયેલ છે. પર્વતની ઉપર સમરમણિક ભૂમિભાગ છે. ત્યાં એના એક એક માલિક દેવાના એક એક મહેલ છે, તે ૬૨ા ચેાજનના ઊંચા અને ૩૧. ચેાજનના પહાળે છે. ત્યાં તે દેવાનાં સિ'ડાસન છે.
એની સ્થિતિ એક એક પલ્યાપમની છે. ત્યાં તે દેવ પેાતાના પરિવાર સાથે રહે છે. એની રાજધાની પોતપેાતાની દિશાથી અસંખ્યાત