________________
૩૮૨૩
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ : હું ભગવન્ ! પોપટની પાંખ કેટલા વર્ષોં આદિની
હાય છે?
મહાવીર : હૈ ગૌતમ ! વ્યવહારનયની અપેક્ષાએ પેાપટની પાંખ લીલી હાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, એ ગંધ, પાંચ રસ, આઠે સ્પર્શીવાળી હાય છે. એ પ્રકારે વ્યવહાર નયની અપે ક્ષાએ મજીઠમાં લાલ વણુ, હળદરમાં પીળા વર્ણ, શ`ખમાં સફે રંગ, ફૂટ (કપડામાં સુગધ દેવાવાળી એક વિશિષ્ટ વસ્તુ)માં સુગધ, મૃત શરીરમાં દુર્ગંધ, લીમડામાં કડવા રસ, સૂંઢમાં તીખા રસ, કોઠામાં કસાયેલા રસ, આંખલીમાં ખાટો રસ, ખાંડમાં મધુરસ, વામાં કઠાર સ્પ, માખણમાં કોમળ સ્પર્શ, પથ્થરમાં ભારે સ્પર્શ, બેરડીના પાનમાં હલકા સ્પર્શ, ખરમાં ઠંડા સ્પ, અને નિશ્ચયનયની અપેક્ષાએ આ સમાં પાંચ વર્ણ, એ ગ ંધ, પાંચ રસ અને આ આઠે સ્પર્શ હાય છે. ગૌતમ : હે ભગવન્ ! રાખમાં કેટલા વર્ષાંઢિ હાય છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! વ્યવહારનયથી એક લૂખા સ્પર્શ હાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વષ્ણુ, એ ગધ, પાંચ રસ અને આઠે સ્પશ હાય છે.
ગૌતમ : હે ભગવન્ ! એક પરમાણુ પુદ્દગલમાં કેટલા વર્ણાદિ
હાય છે?
મહાવીર : હું ગૌતમ ! એક વણુ, એક ગંધ, એક રસ અને એ સ્પર્શ હાય છે.
ગૌતમ : હે ભગવન્ ! એ પ્રદેશી સ્ક’ધમાં કેટલા વાંઢિ ડાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! કદાચ એક વણું, કદાચ એ વણું, કદાચ એક ગંધ, કદાચ એ ગંધ, કદાચ એક રસ, કદાચ એ રસ, કદાચ એ સ્પ કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હાય છે. એ પ્રકારે ત્રણ પ્રદેશી સ્કંધમાં કદાચ એક વર્ણ, કદાચ એ વણુ, કદાચ ત્રણ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ એ ગંધ, કદાચ એક રસ, કદાચ એ રસ, કદાચ ત્રણ રસ, કદાચ એ સ્પર્શ, કદાચ. ત્રણ કદાચ સ્પશ હાય છે, એ રીતે
સ્પર્શ,