________________
પરમાણુ વિચાર ભગવતી ૧. ૧૮ ૬, ૮.
૩૮૯
પરમાણુ વિચાર
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. . ૮ના અધિકાર
ગૌતમ : હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે દેખે છે અથવા નથી જાણુતા, નથી દેખતા ?
:
મહાવીર હૈ ગૌતમ ! કોઇ જાણે છે, પરંતુ દેખતા નથી. કાઈ જાણતા પણ નથી અને દેખતા પણ નથી.
એ રીતે એ પ્રદેશી સ્કંધ યાવત્ અસ ંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી કહી દેવું જોઈએ.
ગૌતમ : હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય અનંત પ્રદેશી સ્ક ંધને જાણે દેખે છે અથવા જાણુત નથી દેખતા નથી ?
મહાવીર : હે ગૌતમ ! કોઇ જાણે છે દેખે છે. પરંતુ દેખતા નથી કેાઈ જાણતા નથી પરંતુ દેખે છે, કાઇ નથી દેખતા પણ નથી.
કોઈ જાણે છે જાણતા પણ
જે રીતે છદ્મસ્યનું કહ્યું તે રીતે અવધિજ્ઞાનીનું પણ કહી દેવું. ગૌતમ : હે ભગવન્ ! પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને યાવત્ અનંત પ્રદેશી કંધને જે સમય જાણે છે તે સમય દેખે છે, અને જે સમય દેખે છે તે સમય જાણે છે ?
મહાવીર : હૈ ગૌતમ ! એવી વાત નથી.
ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ ?
મહાવીર : હૈ ગૌતમ ! પરમાધિજ્ઞાનીનું જ્ઞાન વિશેષ ગ્રાહક હાય છે. અને દર્શન સામાન્ય ગ્રાહક ડાય છે. એટલ માટે એમ કહેલ છે કે પરમાધિજ્ઞાની જે સમય જાણે છે તે સમય દેખતા નથી અને જે સમય દેખે છે તે સમય જાણતા નથી.
જે રીતે પરમાધિજ્ઞાનીનું કહ્યું. એ રીતે કેવળજ્ઞાનીનું પણ કહેવું.