________________
૩૦
શ્રી ભગવતી હ૫૪મ
ભવી દ્રવ્ય અંગે શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. ઉ. ૯ને અધિકાર ગૌતમ હે ભગવન 7 ભવ્યદ્રવ્ય નૈરયિક ભવ્યદ્રવ્ય નૈરયિક છે? મહાવીરઃ હા. ગૌતમ! છે. ગૌતમ: હે ભગવન્! એનું શું કારણ છે?
મહાવીરઃ હે ગૌતમ!જે કઈ તિયચ.પચેંદ્રિય કે મનુષ્યમાં રહેલા જીવ નરકમાં ઉન્ન તેવા ગ્ય છે તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે.
એ રીતે ભવનપતિ, વાણવ્યંતર જોતિષી અને વૈમાનિક સુધી ૧૩ દંડક કહેવા.
ગૌતમ? હે ભગવન! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે?
મહાવીરઃ હા. ગૌતમ! કહેવાય છે. ગૌતમઃ હે ભગવન! એનું શું કારણ?
ભૂતકાળની પર્યાયના અથવા ભવિષ્યકાળની પર્યાયના જે કારણ છે તે દ્રવ્ય કહેવાય છે. એ માટે ભાવિ નરક પર્યાયના કારણે તિર્યંચ પંચેંદ્રિય અથવા મનુષ્ય ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેના ત્રણ ભેદ છે – એકભાવિક, બધ્ધાયુષ્ક અને અભિમુખ નામશેત્ર.
૧. એમાં જે એક વિવક્ષિત અમુક ભવની પછી તુરત બાદર અપર્યાપ્ત
તેજસ્કારિકરૂપમાં ઉન્ન થશે તે એકભાવિક છે. ૨. પૂર્વભવના આયુના ત્રીજા ભાગ આદિ શેષ હોય તે સમયે જેઓ
બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું બાંધે છે તે બધ્ધાયુષ્ક છે. ૩. જે પૂર્વભવને ત્યાગ કર્યા બાદબાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય,
નામ અને ગેત્ર સાક્ષાત અનુભવે છે તે અભિમુખ નામ ગોત્ર કહેવાય છે.