________________
બારદ્વાર
ભગવતી સ. ૧૯ . ૩
૩૯૭
અહીં સોમિલ બ્રાહ્મણ પ્રતિબંધ પામ્ય અને પ્રવજ્ય લેવાની પિતાની અશક્તિ હોવાથી બાર પ્રકારને શ્રાવક ધર્મ અંગીકાર કરી વિહરવા લાગ્યા. બાકીનું બધું શંખ શ્રાવકની જેમ જાણવું.
વિહરવા સક્તિ હોવાથી પ્રતિક છે.
બાર દ્વાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૩ ને અધિકાર
બાર દ્વારેનાં નામ આ પ્રકારે છેઃ (૧) સ્વાદુદ્વાર () લેશ્યા દ્વાર (૩) દષ્ટિ દ્વાર (૪) જ્ઞાન દ્વાર (૫) લેગ દ્વાર (૬) ઉપયોગ દ્વાર (૭) કિમાહાર દ્વાર (૮) પ્રાણાતિપાતાદિ દ્વાર (૯) ઉત્પાદ દ્વાર (૧૦) સ્થિતિ દ્વાર (૧૧) સમુદ્દઘાત દ્વાર (૧૨) ઉદ્વર્તના દ્વાર. ૧. સ્યાદ્વાર :
મૈતમ: હે ભગવન્! બે, ત્રણ, ચાર, પાંચ પૃથ્વીકાયિક જીવ એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે છે, બાંધીને આહાર કરે છે, પછી પરિણુમાવે છે, અને તે પછી શરીરને બંધ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ ! એમ કરતા નથી. કેમકે પૃથ્વીકાયિક જીવ અલગ અલગ આહાર કરવાવાળા છે, અને અલગ અલગ પરિશુમનવાળા છે. એટલા માટે તે અલગ અલગ શરીર બાંધે છે, પછી આહાર કરે છે, પરિણુમાવે છે અને પોતપોતાનું શરીર બાંધે છે.
કદાચ અનેક પૃથ્વીકાયિક ભેગા થઈ સાધારણ શરીર બાંધે છે, એ પછી વિશેષ આહાર કરે છે, પરિણુમાવે છે અને પછી શરીરને વિશેષ બંધ કરે છે ? આ પ્રશ્ન છે. એનો આશય એ છે કે, સામાન્ય રૂપમાં સર્વ સંસારી જીવોને પ્રતિસમય નિરંતર પુદગલ ગ્રહણ કરે છે. એ માટે પ્રથમ સામાન્ય શરીર બંધ સમયે પણ આહાર તો ચાલુ છે. તે પણ પહેલાં શરીર બાંધવાનો અને પછી આહાર કરવાનો પ્રશ્ન કહેલ છે તે વિશેષ આહારની અપેક્ષાએ જાણુ. જીવ ઉત્પત્તિ સમયમાં પ્રથમ એજ આહાર કરે છે. પછી શરીરસ્પર્શ દ્વારા લેમ આહાર કરે છે. તેને પરિણુમાવે છે અને એ પછીથી વિશેષ શરીરબંધ કરે છે એમ પ્રશ્ન છે.