________________
સૂક્ષ્મ બાદર ભગવતી સ. ૧૯ ઉ–૩.
૪૦૫
સૂક્ષ્મ-ભાદર ગૌતમ હે ભગવન ! પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સર્વથી સૂકમ કોણ છે ?
મહાવીર હે ગતમ! વનસ્પતિકાય સર્વથી સૂમ છે. ચાર કાયમાં વાયુકાય સૂક્ષમ છે. ત્રણ કાયમાં તૈજસકાય સૂક્ષ્મ છે. બે કાયમાં અપકાય સૂમ છે.
ૌતમ હે ભગવન્ ! પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સૌથી બાદર કયું છે ?
મહાવીર : હે ગૌતમ ! વનસ્પતિકાય સૌથી ભાદર છે. ચાર કાયમાં પૃથ્વીકાય વીથી બાદર છે. ત્રણ કાર્યમાં અપકાય સૌથી ભાદર છે, બે કાયમાં તૈજસકાય બાદર છે.
ગૌતમ: હે ભગવન્! પૃથ્વીકાયનું શરીર કેટલું મોટું છે?
મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિકાયનું શરીર સૌથી નાનું છે, તેથી સૂક્ષમ વાયુકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે, તેથી સૂક્ષમ તેજસકાયનું શરીર અસંખ્યાત ગણું મોટું છે, તેથી સૂક્ષમ અપકાયનું શરીર અસંખ્યાતગણું મેટું છે, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર અસં. ખ્યાતગણું મોટું છે. તેથી બાદર વાયુકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે, તેથી બાદર તૈજસકાયનું શરીર અસંખ્યાતગણું મેટું છે, તેથી બાદર અપકાયનું શરીર અસંખ્યાતગણું મોટું છે.
ગૌતમ : હે ભગવન્ ! પૃથ્વીકાયના શરીરની કેટલી મટી અવગાહના છે?
મહાવીર ઃ હે ગૌતમ ! જે પ્રકારે કેઈ ચક્રવતી સમ્રાટની ચંદન ઘસવાવાળી દાસી જે ત્રીજા-ચોથા આરામ ઉત્પન્ન થયેલી બળ
સૂક્ષ્મ વનસ્પતિકાયની અપેક્ષાએ વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ છે અને પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ સર્વથી અધિક બાદર છે.