________________
૩૯૮
શ્રી ભગવતી ઉપક્રમ
૨. વેશ્યાદ્વારઃ
ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવનમાં કેટલી લેશ્યાઓ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ ચાર લેસ્યાઓ હોય છે-કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા. ૩. દષ્ટિદ્વાર :
ગૌતમઃ હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે કે સમ્યગૃમિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ) છે? -
મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ નથી, મિશ્રદષ્ટિ નથી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ છે. ૪. જ્ઞાનદ્વાર -
ગૌતમ ઃ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ?
મહાવીરઃ હે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. એને અવશ્ય બે અજ્ઞાન હોય છે–મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૫. ગદ્વાર - .
ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવે મનગી, વચનગી કે કાયયોગી છે?
મહાવીર હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ મનગી નથી. વચનગી નથી, કાયગી છે. ૬ ઉપગદ્વાર –
ગામઃ હે ભગવન! પૃથ્વીકાયિક જીવ જ્ઞાનઉપયોગી છે કે દર્શન ઉપગી છે?
એને ઉત્તરમાં કહેલ છે કે પૃથ્વિીકાયિક જીવ અલગ અલગ આહાર કરે છે અને અલગ અલગ પરિણાવે છે, એ માટે તે અલગ અલગ શરીર બાંધે છે, સાધારણ શરીર બાંધતા નથી. એ પછી તે વિશેષ આહાર વિશેષ પરિણામ અને વિશેષ શરીરબંધ કરે છે.