SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શ્રી ભગવતી ઉપક્રમ ૨. વેશ્યાદ્વારઃ ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવનમાં કેટલી લેશ્યાઓ હોય છે? મહાવીરઃ હે ગૌતમ ચાર લેસ્યાઓ હોય છે-કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા. ૩. દષ્ટિદ્વાર : ગૌતમઃ હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે કે સમ્યગૃમિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ) છે? - મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટિ નથી, મિશ્રદષ્ટિ નથી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ છે. ૪. જ્ઞાનદ્વાર - ગૌતમ ઃ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? મહાવીરઃ હે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. એને અવશ્ય બે અજ્ઞાન હોય છે–મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૫. ગદ્વાર - . ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવે મનગી, વચનગી કે કાયયોગી છે? મહાવીર હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ મનગી નથી. વચનગી નથી, કાયગી છે. ૬ ઉપગદ્વાર – ગામઃ હે ભગવન! પૃથ્વીકાયિક જીવ જ્ઞાનઉપયોગી છે કે દર્શન ઉપગી છે? એને ઉત્તરમાં કહેલ છે કે પૃથ્વિીકાયિક જીવ અલગ અલગ આહાર કરે છે અને અલગ અલગ પરિણાવે છે, એ માટે તે અલગ અલગ શરીર બાંધે છે, સાધારણ શરીર બાંધતા નથી. એ પછી તે વિશેષ આહાર વિશેષ પરિણામ અને વિશેષ શરીરબંધ કરે છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy