________________
૪૦૨
શ્રી ભગવતી પરમ
ત્રણ વિકસેંદ્રિયમાં ત્રણ લેશ્યા લાભે છે અને પંચૅરિયમ છે લેશ્યા લાભે છે * ત્રણ વિકસેંદ્રિયમાં બે દૃષ્ટિ લાભે છે: સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ,
પંચેન્દ્રિયમાં ત્રણ દષ્ટિ લાભે છે, સમદ્રષ્ટિ, મિશ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ.
વિકસેંદ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન લાભે છે, પચંદ્રિયમાં આ જ્ઞાન ત્રણ અજ્ઞાન લાભે છે.
વિલેંદ્રિયમાં બે પેગ લાભે છે. કાયા અને વચનના.
પંચેંદ્રિયમાં ત્રણ વેગ (મન, વચન અને કાયાના) લાભે છે. ત્રણ વિકપ્રિય અને ચંદ્રિય બે ઉગ લાભે છે. જ્ઞાન ઉ૫, દર્શન ઉપગ.
ત્રણ વિકસેંદ્રિય અને ચેંદ્રિય અવશ્ય છ દિશાને આહાર લે છે,
ત્રણ વિકસેંદ્રિયમાં ૧૮ પાપ લાભે છે, પચેંદ્રિયમાં ૧૮ પાપની ભજના છે.
ત્રણ વિકસેંદ્રિયમાં મનુષ્ય અને તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પંચેંદ્રિયમાં ચારે ગતિમાંથી આવીને યાવત્ સર્વાર્થસિદ્ધ ગુખીને આવીને ઉત્પન્ન થાય છે,
બેઇદ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉટ ૧૨ વર્ષની. તેઈદ્રિયની જઘન્ય અંતમુહૂની, ઉત્કૃષ્ટ ૪૯ દિવસની, ચીર દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્તની. ઉષ્ણુ છ મહિનાની, પંચેંદ્રિયની જઘનું અંતર મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરની છે.
ત્રણ વિલેંદ્રિયમાં ત્રણ ત્રણ સમુદઘાત લાભે છે. પશ્રિયમાં છ સમુદુઘાત લોભે છે, મારણતિક સમુદ્રઘાત કરીને સહિયા અને અસહિયા અને મરણે મરે છે.
ત્રણ વિકલેન્દ્રિય મરીને બે ગતિમાં જાય છેમનુષ્યને અને