________________
ભુવા દ્રવ્ય અંગે ભગવતી શ–૧૮. ઉ-૯,
૩૯૧
મહાવીર : હૈ ગૌતમ ! જે કોઇ તિય ચ, મનુષ્ય કે દેવભવમાં રહેલ જીવ પૃથ્વીકાયમાં ઉસન્ન હાવાને યેાગ્ય છે એને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહે છે. એ રીતે અપકાય અને વનસ્પતિકાયનું કહેવું. જો કોઈ તિયંચ અથવા મનુષ્યભવમાં રહેલ જીવ અગ્નિકાય, વાયુકાય અને ત્રણુવિકલે'દ્રિયમાં ઉપન્ન થવાને યેાગ્ય હોય તેને ભવ્યદ્રવ્ય અગ્નિકાયિક આદિ કહેવા
જો કાઈ નૈરયિક, તિય`ંચ, મનુષ્ય, દેવ કે તિય ચ પંચેન્દ્રિયમાં રહેલ જીવ તિય ચ પચે દ્રિય ચેાનિમાં ઉપન્ન થવા ચાગ્ય હેાય તેને ભવ્યદ્રવ્ય પચે દ્રિય તિય ચ ચૈાનિક કહેવા જોઇએ.
એ રીતે મનુષ્ય પણ કહી દેવા.
ગૌતમ ઃ મહાવીર : હૈ ગૌતમ !
: ભગવન્ ! ભવ્યદ્રવ્ય નૈરયિકની સ્થિતિ કેટલી ?
જધન્ય ] અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટ
કાડ પૂર્વ વર્ષની છે.
ગૌતમ : હે ભગવન્ ! ભવ્ય દ્રવ્ય અસુરકુમારની સ્થિતિ
કેટલી છે? !
મહાવીર : હૈ ગૌતમ ! જઘન્ય @ અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની છે.
એ રીતે સ્તનિતકુમાર સુધી કહી દેવી.
એ રીતે વાળુવ્યંતર જ્યાતિષી અને વૈમાનિકેતી પણ કહી દેવી. જે કાઈ સન્ની કે અસની અંતર્મુદ્દતની આયુષ્યવાળા જીવ મરીતે નરકતિમાં જવાવાળા છે, એની અપેક્ષાએ ભવ્ય દ્રવ્ય નૈરયિકની જધન્ય સ્થિતિ અંત દૂતની કહી છે, અને ઉત્કૃષ્ટ ક્રેડપૂની આયુષ્યવાળા જીવ મરીને નરકગતિમાં જાય એની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રાડપૂવ વર્ષની કહી છે. @ જધન્ય અંતમુની આયુષ્યવાળા મનુષ્ય અથવા તિય યપંચેન્દ્રિયની અપેક્ષાએ ભવ્ય દ્રવ્ય અસુરકુમારાદિની જધન્ય સ્થિતિ જાણવી. અને દેવકુરુ આદિને યુગલિયા મનુષ્યની અપેક્ષાએ ત્રણ પલ્યાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણુવી.