________________
પરમાણુ આદિ ભગવતી શ. ૧૮ ઉ. ૬
૩૮૧
મહાવીરઃ હે ગૌતમ! અસુરકુમાર દેવ બે પ્રકારના કહેલ છે. માયી મિથ્યાષ્ટિ અને અમારી સમદષ્ટિ. જે ) માયી મિથ્યાદષ્ટિ દેવ છે તે અનુરૂપ વિમુર્વણ ઈચ્છે તે વાંકી અને વાંકારૂપની છે તે અનુરૂપ વિમુર્વણું થઈ જાય છે, અર્થાત્ જેવા રૂપની વિદુર્વણું કરવા ઈચ્છે છે તેવા રૂપની વિદુર્વણું કરી શક્તા નથી.
જે અનાયી સમદષ્ટિ છે તે સરલરૂપ વિમુર્વણ ઈરછે તે સરલ અને વાંકારૂપ વિક્ર્વણા ઈચ્છે તે વાંકારૂપ વિકુર્વણ કરી શકે છે. અર્થાત્ જેવા રૂપની વિમુર્વણું કરવા ઈચ્છે છે તેવા રૂપની વિદુર્વણા કરી શકે છે.
પરમાણુ આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૬ ને અધિકાર
ગૌતમ : હે ભગવન ! લીલા ગેળમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ લાભે છે?
મહાવીરઃ હે ગૌતમ! વ્યવહારનયની અપેક્ષાએ મધુર રસ લાભે છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ લાભે છે.
ગૌતમ : હે ભગવદ્ ! ભમરામાં કેટલા વર્ણ આદિ લાભે છે?
મહાવીર : હે ગૌતમ! વ્યવહારનયની અપેક્ષાએ ભમરામાં કાળે વર્ણ છે અને નિશ્ચયનયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય છે.
O કેટલાક દેવ પિતાની ઈચ્છાનુસાર સીધી કે વાંકી વિમુર્વણા કરી શકે છે. એનું કારણ એ છે કે, તેમને સરળતા અને સમ્યગ્દર્શન નિમિત્તક તીવ્ર રસવાળા વેક્રિય નામ કર્મબંધ કરેલ છે. કેટલાક દેવ સીધી કે વાંકી પિતાની ઈચ્છા મુજબ વિપુર્વણું નથી કરી શકતા. એનું કારણ એ છે કે, તેઓએ માયા અને મિયાદન નિમિત્તક મંદરસવાળા ક્રિય નામકર્મને બંધ કર્યો છે. એ માટે એવું કહે છે કે અમાયી સમદષ્ટિ દેવ પોતાની ઈચ્છાનુસાર રૂપની વિમુર્વણું કરી શકે છે અને માયી મિઠાદષ્ટિ દેવ પિતાની ઈચ્છાનુસાર રૂપોની વિગુર્વાણું કરી શકતા નથી.