________________
શ્રી ભગવતી ઉપક્રમ
તમારા
તેઓએ મ ુક શ્રાવકને પ્રશ્ન પૂછ્યા : હેમંડુક ! ધપદેશક, ધર્માચાય, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરે છે તે કેમ માની શકાય ? શું તમેા ધર્માસ્તિકાય આદિને જાણા દેખા છે ?
૩૮૬
મંડુક શ્રાવકે ઉત્તર આપ્યા કે. જે પદ્મા કોઈ પણ ક્રિયા કરે છે તે કાર્ય દ્વારા જાણી શકાય છે, પરંતુ જે પદાર્થ કાઇ પણ કાર્ય નથી કરતા, ક્રિયારહિત હાય છે તેને કોઈ જાણી પણ નથી શકતું અને દેખી પણ નથી શકતું @.
એ વાત સાંભળીને અન્યતીથિકાએ ઉપાલંભપૂર્વક કહ્યું કે-તુ શ્રાવક છે. તને ધર્માસ્તિકાયાદિનું પણ જ્ઞાન નથી.
ત્યારે મંડુક શ્રાવકે અન્યતીથિને એ પ્રકારે ઉત્તર આપ્યા કે, વાયુ ચાલે છે, શુ તમે તેના રૂપને દેખા છે ?
અન્યતીથિ એએ કહ્યું કે, અમે વાયુના રૂપને દેખતા નથી. ફરી મંડુક શ્રાવકે તેઓને પૂછ્યું કે 'શુ' ગંધવાળા પુદ્ગલ છે? તેઓએ કહ્યું કે હા, છે.
:
શુ' તમે તેને જુએ છે ? અરણીના લાકડામાં અગ્નિ છે, સમુદ્રની સામી બાજુ અનેક પદાર્થોં છે, દેવલાકમાં અનેક રૂપ છે, એ સને તમે શું દેખા છે ?
અન્યતીથિઓએ કહ્યું કે, હું મ`ડુક ! અમે એ સર્વ પદાર્થાને જોતા નથી. જોઈ શકતા નથી.
ત્યારે મંડુક શ્રાવક ખેલ્યા કે, તમે તેને દેખતા નથી તે। પછી તમે તેને માના છે કે નહિ ?
@ ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય નિશ્ચયનયથી સક્રિય હોવાથી હું જાણું છું. દેખતા નથી. વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ સક્રિય છે એટલા માટે હું જાણું છું તેમ જ દેખું છું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અક્રિય છે. એટલા માટે તેઓને હં જાણતે નથી 2 ટે≥ 0